SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ - - - ગિરનાર [ જેન તીર્થોને આ ટ્રકમાં રંગમંડપના ખભા ઉપર બે લેખ છે. તેમાં શ્રી પાર્શ્વનાથજી . અને વસ્તુપાલનું નામ છે. ડાબી બાજુના મંદિરજીમાં સમવસરણના મુખની શ્રી પાર્શ્વનાથ ભગવાનની ત્રણ પ્રતિમાઓ છે તેમાં સંવત્ ૧૬૫૬ ને લેખ છે. જેથી પ્રતિમા શ્રી ચંદ્રપ્રભુની છે તેમાં ૧૪૮૫ ને લેખ છે. જમણી બાજુના મંદિરમાં મુખજી છે તેમાં ૧૫૪૬ ના લે છે આ મદિરની પાછળ તેજપાલની માતાનું દેરું છે. આ સિવાય આ ટ્રકમાં એક લેખ ૧૩૫ ને વૈશાખ શુદિ ૩ શની છે અને પ્રતિકાપક બૃહદગીય શ્રી પ્રદ્યુમ્નસૂરિ પરિવારના શ્રી જયાનંદસૂરિ છે. આ હુક ખાસ દર્શનીય છે. સંપ્રતિરાજાની ટૂંક મહારાજા સંપ્રતિએ આર્યગ્રુહસ્તિસૂરિના ઉદેશથી જૈન ધર્મ સ્વીકારી ભારતમાં લોન ધર્મને પ્રચાર કર્યો હતો. સવા લાખ નૂતન જિનાલય બંધાવ્યાં હતાં. તે મહારાજાએ ગિરનાર ઉપર પણ સુંદર જિનમંદિર બંધાવ્યું હતું. મંદિર પ્રાચીન અને ભવ્ય છે. કેરણી પણ સારી છે. મૂલનાયક શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા છે. મંડ૫માં શ્રી ચઢેશ્વરી દેવીની પ્રતિમા છે. એક કાઉસગીયા ૫૪ નીચે ઉત્તમ ગઢ, મઠ, પબ, મંદિર, બગીચા આદિથી મને કર તેજલપુર વસાવ્યું. ત્યાં પોતાના પિતાના નામથી આશાજવિહાર નામનું પાર્શ્વનાથ ભગવાનનું સુંદર મંદિર બધાવ્યું. માના કુમાદેવીના નામથી મરે સેપેવર બંધાવ્યું. તેજલપુરની પૂર્વ દિશામાં ઉગ્રસેનપુર છે જેમાં શ્રી આદિનાથ ભગવાનનું મંદિર છે. આના ત્રણ નામ છે હુસેનગઢ, ખેનાગઢ અને દુર્ગ. વસ્તુપાલ મત્રીએ ગિરનાર પર્વત પર શત્રુ જ્યાવતાર મંદિર, અષ્ટાપદાવતા, સમેતાવતાર, કપર્દિ થલ અને ભાવાનાં મંદિર બનાવ્યાં. તેજપાલ મંત્રીએ ત્રણ કલ્યાણકનાં ચિત્ય કરાવ્યાં (નેમિનાથ ભગવાનનાં ત્રણ કલ્યાણક અહીં થયાં છે તેનાં). દેપાલ મંત્રીએ ઈમંડપને ઉદ્ધાર કરાવ્યા. ગજપદકુંડ-વાથીકુંડ કરાવ્યું જ્યાં જાઈને યાત્રીઓ યાત્રા કરવા જાય છે. છત્રશિલા નીચે સામ્રવન (સમાવન) છે, જ્યાં શ્રી નેમિનાથ ભગવાનના દીક્ષા, કેવલ અને નિવાણુ કાણુક થયાં છે. ગિરિશિખર ચઢનાં અંબાદેવીના મંદિરનાં દર્શન થાય છે ત્યારપછી અવલોકન શિખર આવે છે ત્યાં રહીને દગદિશામાં શ્રીનિમિનાથ ભગવાન દેખાય છે. ત્યાં પ્રથમ શિખરમાં શાંબિકુમાર અને બીજા શિખમાં શ્રી પ્રદ્યુમ્નકુમારના ગે છે. આ પર્વતમાં રથાન રસ્થાન પર જિનમંદિરમાં રત્ન અને સુવર્ણ મધ બિબ નિરંતર પૂજાય છે. અટ્ટની પૃથ્વી સુવર્ણમયી અને અનેક ધાતુઓના ભેટવાળી દેખાય છે. વિવિધ પ્રકારની ઓષધિઓ રાત્રે પણુ ચળકે છે. વિવિધ પ્રકારનાં વૃો અને સ્થાન રથાન પર દેખાય છે. કારશદ કરતાં વિવિધ પ્રકારનાં ઝરણું વહે છે. –વિવિધ તીર્થકલ્પ, પૃષ્ઠ ૯-૧૦
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy