SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુજય ? જ: [ જેન તીર્થોના શ્રી મૂલચંદજી મહારાજની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે. તેમજ મૂળ મંદિરની ડાબી તરફ એક સુંદર દેરીમાં તપાગચ્છાધિરાજ શ્રી સૂર્યચંદજી મહારાજના પટ્ટધર મહાપ્રતાપી બાલબ્રહ્મચારી આચાર્ય શ્રી વિજયકમાણસૂરીશ્વરજીની મૂર્તિ છે. તેમની પાસે જ તેમના પટ્ટધર આ. શ્રી વિજયકેગરસૂરિજીની સ્મૃતિ છે. અંદર એક કુંડ છે. બારીએથી તે એક વાવ જે દેખાય છે. કુંડના છેડા તરફ કિલ્લાની એ ગાળાની અધિષ્ઠાયિકા કુંતાસર દેવીની મૂતિ છે. આ સિવાય આ ટુંકમાં રાયણ પગલાં છે, ગણધર પગલાં પણ છે તેમજ ઘણાં મંદિરોમાં મદિર બંધાવનાર શેઠ-શેઠાણુઓની મૂર્તિઓ છે. મોતીશા શેઠ અને શેઠાણીની મૂર્તિ પણ સરસ છે. બાલાભાઈની ટેક ઊ બાલાસી આ ટુક ભાવનગર પાસેના પુરાતન ગોઘાબંદરનિવાસી શેઠ દીપચંદભાઈ કલ્યાણજીએ સં. ૧૮૯૪માં લાખો રૂપિયા ખર્ચને બંધાવેલ છે. ટુકને ફરતે વિશાલ કેટ છે. દીપચંદ શેનું બાલ્યાવસ્થાનું નામ બાલાભાઈ હતું. મોટા થવા છતાં તેઓ બાલ્યાવસ્થાના નામથી જ પ્રસિદ્ધ રહ્યા. આ ટુંકમાં નીચે પ્રમાણે મંદિર છે ૧. શ્રી રાષભદેવજીનું મંદિર-શેઠ બાલાભાઈએ ૧૮ટ્સમાં બંધાવ્યું છે, ૨. પુંડરીકજીનું મંદિર છે છે કે ૧ “સિદ્ધાચળનું વર્ણન' નામના પુસ્તકમાં આ મહાપુની મૂર્તિનો પરિચય નીચે પ્રમાણે આપેલ છે. વચલી બારીમાં નાકે એક ગોખ કાચના બારણાનો છે. તેમાં ચંકુલરિરાભૂષણ મહાપ્રતાપર્વત ગણિ મહારાજ શ્રી મુક્તિવિજયજી મૂલચંદજી મહારાજની આબેદાબ મૂર્તિ પધરાવી છે. આ મુનિરાજ આખા ગુજરાત-કાઠિયાવાડના ભવ્ય ના મહાન ઉપકારી ગામનવૃદ્ધિ પમાડનાગ શુદ્ધ સંવિત્ર, અગ વિદ્વાન સં. ૧૯૪૫ માં થઈ ગયા છે. તેઓ મુનિરાજ વૃદ્ધિચંદજી, નીતિવિજયજી અને આત્મારામજી મહારાજના મોટા ગુરભાઈ હતા. ( સિદ્ધાચળનું વર્ણન, પૃ. ૮૯ ). તેમના સમયમાં જૈન શાસનના તેઓ ગજા ગણાતા હતા. સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી વિજયાનંદસૂરિજી મહારાજે પણ તેમને આ જલિ આપતાં “મૃતિગણિ સંપ્રતિ રાજા” નું ગોરવભર્યું ભાન આપ્યું છે, સં. ૧૯૪૫ માં એમનું સ્વર્ગગમન થયું. ૨ અર્દીને ખાડો કુંતાસરને ખાડે એવા નામથી પ્રસિદ્ધ હતો એટલે તેના અધિથાયટને અદી સાથ છે. ૩ આ બાલાભાઈ શેઠે મુંબઇમાં પાયધૂની ઉપર ગેડીજીની વિશાલ ચાલી અને ગોડીજી મદિર બધાયું તેમાં સારો સહગ આપ્યું હતું.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy