SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] [ શ્રી શત્રુ જય સાધનથી ભરપૂર રથયાત્રા નીકળે છે. આવી રથયાત્રા કઢાવનારે રૂ. રપા નકરાના શેઠ આણંદજી કલ્યાણજીને ભરવા પડે છે. આ ચેકમાં પૂજા પણ ભણાવવામાં આવે છેપ્રથમ તે ફક્ત એક સ્નાત્ર જ હમેશાં ભણાતું હતું, જ્યારે પૂજા તે કેઈક જ દિવસે ભણતી હતી, પરંતુ આશરે એકાદ દાયકાથી દાદાના દરબારમાં યાત્રાના સમયે આઠ માસ પયત (ચામાસામાં યાત્રા એ ધની મર્યાદા છે) રાગરાગણીના લલકારથી હાર્મોનીયમ વગેરે સાધનો સાથે વિવિધ પ્રકારની પૂજા ભણાવવામાં આવે છે. પૂજાને નકરે રૂા. પા આપવો પડે છે તથા પ્રભુજીને સેનાના સમવસરણમાં પધરાવવાની ભાવના હોય તે બે રૂપિયા નકરે વધારે આપવો પડે છે. આ ચેકમાં આરસ પથરાવવાનું પહેલવહેલું કામ ધુલીયાનિવાસી તપાગચ્છીય શેઠ સખારામ દુલભદાસે કરાવેલું છે. તેના ઉપર છાંયડા સારુ લેખંડની છત્રી ખંભાતવાળા શેઠ પોપટભાઈ અમરચંદે કરાવી છે. સદરહુ છત્રી પવનના વાવા ડાના તેફાનથી તુટી જવાથી હાલ તે જગ્યાએ તદ્દન લેખંડની અને તેની ઉપર કાચ મઢી ઘણી સુંદર છત્રી બનાવવામાં આવી છે. ત્યારબાદ આ રતનપળની કુલ ભમતીમાં તેમજ દહેરાઓમાં એટલે કે દાદાની આખી ટુંકમાં આરસ આરસ જ દેખાય છે. તે કામ તીર્થ જીર્ણોદ્ધારની દેશાવરમાં ટીપ કરીને મેસાણાવાળા શેઠ વેણીચંદ સુરચંદ મારફત સુંદર શોભાવાળું થવા પામ્યું છે. નાના ઉધ્ધારવાળાની ટીપમાં ઉક્ત શેઠનું નામ ગણવામાં આવે તો કંઈ ખોટું નથી. , શ્રી પુંડરીકસ્વામીનું મંદિર મૂલનાયક તીર્થ પતિની સામે જચેક વટાવીને શ્રી પુંડરીકસ્વામીના મંદિરમાં જવાય છે. શ્રી ઋષભદેવ પ્રભુજીના તેઓ મુખ્ય ગણધર હોવાથી તેમનું સ્થાન અહીં સ્થાપ્યું છે. આનુ જ અનુકરણ બીજી ટુકેમાં પણ જોવાય છે. સં. ૧૫૮૭ વૈશાખ વદ ૬ના દિવસે શેઠ કર્મશાએ જીર્ણોદ્ધાર કરાવ્યો ત્યારે અહીં પણ મૂતિ બિરાજમાન કરેલ હતી. ગભારામાં ૬૩ પ્રતિમાઓ છે. * શ્રી મૂલનાયકછ તથા શ્રી પુડરીકસ્વામીજીની સ્થાપના-પ્રતિષ્ઠા વખતના કરમાશાના લેખો ગાદીમા વિદ્યમાન છે, તેથી બનને લેખો અહી નીચે આપવામા આવે છે, અત્યારે તે મહાપ્રભાવિક આચાર્ય શ્રી ધનેશ્વરસૂરિજીકૃત શત્રુંજય માહાભ્ય વિદ્યમાન છે. ॥ॐ॥ संवत् (१) १५८७ वर्षे शके १४५३ प्रवर्तमाने [ पेशा]स वदि ६ ॥धौ ॥ श्रीचित्रकूटवास्तव्य श्रीओसवाल ] ज्ञातीय वृद्धशाखायां दो०
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy