________________
વગ ૧ઃ ઘટનાઓની સાલવાર સૂચી
૧૫
. -મી શતાબ્દીમાં રાજગૃહમાં વિપુલગિરિ ઉપર બે - જિનાલ હતાં : ૪૫૭ . -૧૫-૧૬ મી શતાબ્દીમાં માળવામાં જૈન મંદિરનો પુનરુદ્ધાર
થયો : ૩૧૨ –મી શતાબ્દી સુધી પંજાબમાં જૈન મંદિરો બરાબર
હયાત હતાં : ૩૫૧ ‘૧૫૦૨ માં શ્રેણી સંગ્રામસિંહ સોનીએ “બુદ્ધિસાગર' નામનો ગ્રંથ - રો : ૩૩૦ ૧૫૦૩ નો લેખ પૂનામાં વાવડી બજારમાં આવેલા શ્રી આદિનાથ
મંદિરના મૂળનાયક ઉપર છે ઃ ૩૭૯ ૧૫૦૪ ના ફાગણ સુદ ૯ ને લેખ રાજગૃહના સ્વર્ણગિરિ
ઉપર આવેલા શ્રી આદિનાથ ભગવાનના મંદિરના મૂળનાયક ઉપર છે : ૪પ૯ –માં રાજગૃહના રત્નગિરિ ઉપર આવેલા શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરના મૂળનાયકની પ્રતિષ્ઠા થઈ : ૪૫૮ –મ રાજગિરમાં આવેલા શ્રી મુનિસુવ્રતસ્વામીના મંદિરના મૂળનાયકની પ્રતિષ્ઠા થઈ છે; અને શ્રી શાંતિનાથ ભગવાનની પણ પ્રતિષ્ટા એ જ સાલમાં થયેલી છેઃ૪૫૫ -માં શ્રીશશીલ ગણિએ રાજગૃહ અને ત્યાંની પાંચે પહાડી પરનાં જિનાલયોમાં બિબોની પ્રતિશ કરી
હતી : ૪૫૪ -૧૫૦૫ માં શ્રી મધર્મગણિએ “ઉપદેશસસ્તતિ માં પણ અંતરીક્ષ
પાર્શ્વનાથની મૂર્તિ તદ્દન અદ્ધર હોવાની વાત જણાવી છે : ૪૦૫ –માં કુંભારાણાના ખજાનચી વેલા છીએ ચિતોડગઢ પરના શૃંગારીના જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો : ૩૪૨ -કુભા રાણુના ભંડારી શ્રેણી લાકે ચિતોડમાં ગઢ ઉપર પુરાણું ખંડિત મંદિરના સ્થાને શ્રી શાંતિનાથ ભગવાનનું અષ્ટાપદ નામે ચૈત્ય બંધાવી ખરતરગચ્છીય શ્રીજિનસેનસૂરિ
પાસે પ્રતિષ્ઠા કરાવી : ૩૪૦ -૧૫૦૯ નો લેખ ક્ષત્રિયકુંડમાં આવેલા દીક્ષામંદિરના મૂળનાયક
ઉપર છે : ૪૯૪ - ૧૫૧૮ ને લેખ, અચલગઢના શ્રી આદિનાથ મંદિરમાં ૧૨૦
મણની ધાતુતિમાં મંત્રી શાલાશાહના ભાઈએ ભરાવ્યા
સંબંધે છે: ટિ. ૩૪૬ - ૧૫ર૩ ને એક પ્રતિમાલેખ કાંગડામાં આવેલા ખંડિત
જિનાલયમાં રહેલા ખાલી પબાસન ઉપર છે : ૩૬૧ - એક લેખ ગદગમાં કાપડ મારકીટમાં આવેલા
શ્રેયાંસનાથના મંદિરના મૂળનાયક ઉપર છેઃ ૩૮૭ -૧પ૪ ના અષાડ સુદ ૧૩નો લેખ વૈભારગિરિ ઉપર આવેલા
એક શિખરબંધી જિનાલયમાં રહેલી ધા–શાલિભહની * મૂર્તિઓ નીચે કરેલ છે : ૪૬૩
ન્માં શ્રીમાલ શ્રાવક છીતમલે વૈભારગિરિના શિખર પર ધન્ના-શાલિભદ્ર અને અગિયાર ગણધરોની પાદુકાઓની પ્રતિષ્ઠા શ્રીજિનભરિ પાસે કરાવી હતી : ૪૫૪
-માં શ્રી પ્રતિષ્ઠા મે સેમસૌભાગ્યકાવ્ય રચ્યું: ૩૪૦ ૧૫૨૫ ને લેખ આંતરી ગામમાં મંત્રી શાલાશાહે બંધાવેલા
શ્રી શાંતિનાથ જિનાલયમાં છે : ટિ૩૪૬ ૧૫ર ૫ થી ૧૫૫૬ સુધી માંડવગઢમાં ગયાસુદ્દીન બાદશાહ રાજ્ય
કરતો હતો : ૩૩૦ ૧૫૬ માં ગરપુરમાં ત્યાંના નિવાસી વિસા હુંબજ્ઞાતીય
વેતાંબર જૈન શ્રેણી શામળદાસ દાબડાએ શ્રી આદિનાથ
ભનું મંદિર બંધાવ્યું ઃ ૩૪૬ ૧૫૨૮ ના આસો સુદિ ૫ ના દિવસે તુંગિયાપત્તનનાં શ્રીપરમ
દેવા “મહાવીરજિનશ્રાદ્ધકુલક” લખ્યું એવો તેની
પુપિકામાં ઉલ્લેખ છે : ૩૨૦ ૧૫૨૯ નો એક લેખ ડુંગરપુરના શ્રી આદિનાથ જિનાલયની
પ્રતિમા ઉપર છે : ૩૪૬ ૧૫૭૬ નો લેખ ગ્વાલિયરના છોટા બજારમાં આવેલા યતિના
ઉપાશ્રય પાસેના શ્રી મુનિસુવ્રતસ્વામીના મંદિરમાંના
મૂળનાયક ઉપર છે : ૪૧૭ ૧૫૭ ના વૈશાખ સુદિ ૧૦ ના લેખવાળી એક ધાતુપ્રતિમા
નાભાના બંધ પડેલા જૈન મંદિરમાં છે : ૩૬૯ ૧૫૪૨ ના લેખે મગસીની કેટલીક પ્રતિમાઓ ઉપર
મૌજુદ છે : ૩૨૦ -માં મંત્રી ગોપાલે માંડવગઢથી તારાપુર જતાં રસ્તામાં
સૂર્યકુંડ બંધાવ્યો: ૩૩૦ ૧૫૪૩ ના શ્રાવણ સુદિ ૩ ને સોમવારે ખાચરોદમાં શ્રીમે
વિજયજીએ શ્રી આદિનાથ જિનની પ્રતિષ્ટા કરી એ લેખ ખાચરેદમાં આવેલા ભટેવરા જિનાલયમાં છેઃ ૩૨૧
-ના લેખો સેમલિયાના જિનાલયમાં છે : ૩૧૬ ૧૫૪૪ ના વૈશાખ સુદ ૩ ને મંગળવારે ખાચરાદના માલવી સંઘે
શ્રી પાર્શ્વનાથની મૂર્તિ ભરાવી અને તેની જિનપ્રભસૂરિ પાસે પ્રતિ કરાવી એ લેખ ખાચરોદના માલવી
જેનેના ઘરદેરાસરના મૂળનાયક ઉપર છેઃ ૩૨૨ ૧૫૪૬ નો લેખ પૂનામાં શ્રીગોડી પાર્શ્વનાથ મંદિરમાં રહેલી
ચિંતામણિ પાર્શ્વનાથની મૂર્તિ ઉપર છે ઃ ૩૭૯ ૧૫૪૭ નો લેખ માંડવગઢના શ્રી સુપાર્શ્વનાથ મંદિરના મૃનાની
ધાતુમૂર્તિ ઉપર છે, જે શ્રેણી સંગ્રામ સોનીના વંશજોએ
ભરાવેલી છે : ૩૩૧ ૧૫૪૮ ના મહા વિદિ ૩ ને મંગળવારને એક લેખ અમીઝરાના
જૈન મંદિરમાં છે : ૩૨૮ – લેખ નાશિકની પાર્શ્વનાથ ગલીમાં આવેલા શ્રી પાર્શ્વનાથના મંદિરના મૂળનાયક ઉપર છે : ૩૮૦