________________
જૈન તીર્થ સર્વસંગ્રહ
- ૧૪ર૭ ના માગશર માસમાં શ્રીજયાનંદ મુનિએ રચેલી
“પ્રવાસગીતિ' માં લક્ષ્મણીનું વર્ણન કરેલું છે : ૩૧૩ ૧૪૩૧ ના વૈશાખ સુદિ ૩ ને બુધવાર એક શિલાલેખ
કેસરિયાજી (પૅલેવ)ના મંદિરમાં વિદ્યમાન છે : ૩૪૭ -માં શ્રીલેહિતાચાર્યે રાજગૃહ આવી પાંચે પહાડીઓની યાત્રા કરી હતી ? ૪૫૪ –માં રાજગૃહના વિપુલપર્વત ઉપર એક જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવેલી એમ “વિજ્ઞપ્તિમલાલેખ થી
જાણવા મળે છે : ૪૫૭ - ૧૪૬ કે ૧૪૪૩ (શાકે ૧૩૦૧ કે ૧૦૮ )ની સાલનો
ખંતિ શિલાલેખ ભાંદકના નાગના મંદિરની બહાર
પડેલે છે : ૪૦૭ - ૧૪૩૮, સં. ૧૫૧૯ ના લેખે પણ કેસરિયા (ધૂલેવ)ના
મંદિરમાંથી મળે છે ઃ ૩૪૮ ૧૪૬૦ ની આસપાસ બીનયચંદ્રસૂરિએ “હમ્મીરમહાકાવ્ય”
નામે ગ્રંથ શ્વાલિયરમાં ર : ૪૧૭ ૧૪૬૪ ની સાલનો લેખ પૂનાના સોલાપુર બજારમાં આવેલા
શ્રી શાંતિનાથ મંદિરના મૂળનાયક ઉપર છે ઃ ૩૭૯ ૧૪૬૯, સં. ૧૫૫, સં. ૧૫૫૦, સં. ૧૫૧૩, સં. ૧૫૭૬ ના
લેખો ચિતોડગઢ પરના સતવીસ દેવરી નામે ઓળખાતા
જૈન મંદિરમાંથી મળી આવે છે ઃ ૩૪ર ૧૪૭૨ માં સંગ્રામ સોનીએ મગસી પાર્શ્વનાથને બિમાસાદ
નિપજાવ્ય : ૩૧૯ ૧૪૭૭ નો લેખ કુંલપુરના જિનાલયની એક મૂર્તિ ઉપર
છે, એ પ્રાચીન સ્મૃતિ ઉપર પાછળથી કોતરાયેલો
હોવાનું જણાય છે : ૪૪૯ ૧૪) માં પાટણમાં લખાયેલી ૩૫ ચિત્રવાળી
કલ્પસૂત્ર'ની એક પ્રતિ ઇરાનાં હસ્તલિખિત ભંડારમાં
છેઃ ૩૬૮ ૧૪૮૦ ની સાલને શિલાલેખ ડુંગરપુરના શ્રી મહાવીર મંદિરના
દ્વારમાં મંગલમૂર્તિ ઉપર છે : ૩૪૬ ૧૪૮૪ માં શ્રી જયસાગર ઉપાધ્યાયે રચેલી “વિજ્ઞપ્તિ ત્રિવેણી ઘી
કાંગડાની મહાતીર્થરૂપે પ્રસિદ્ધિ હોવાનું જણાય છે; અને ફરીદકોટથી કાંગડા સુધીનાં ગામમાં જેનો અને જૈન મંદિરની સ્થિતિનું વર્ણન તેમાંથી જાણવા મળે છે : ૩૬૨, ૩૬૮ –માં ખરતરગચ્છીય ઉપાધ્યાય શ્રીજયસાગર ગણિ જેન સંધ સાથે પંજાબનાં વિવિધ સ્થાનમાં ફર્યા હતા : ૩૫૧ –માં કાંગડામાં ૪ જેના મંદિરો મૌજુદ હેવાનું વિજ્ઞપ્તિત્રિવેણી’થી જણાય છે : ૩૬૨ -માં શ્રીજયસાગર ઉપાધ્યાયે ફરીદકોટમાં ચતુર્માસ કર્યું હતું : ૩૬૮ –માં રચાયેલી “વિજ્ઞપ્તિત્રિવેણી' માં વર્ણન છે કે,
શ્રીનેમિનાથ ભ. ના સમયમાં રાજ સુશમેં કાંગડામાં.
શ્રી આદિનાથ ભ. ની મૂર્તિ સ્થાપના કરી હતી : ૩૬ ૧ ૧૪૮૬ ને મહા સુદિ ૧૧ ને શનિવારે સવાલ કાંગીગેત્રીય
શેઠ બેહિ અને શ્રીસિંહરિએ પ્રતિષ્ઠિત કરેલું, શ્રી શાંતિનાથ ભ. નું બિંબ ભરાવ્યું, તે ધાતુર્તિ લહેરના.
સેંટલ મ્યુઝિયમમાં છે : ૩૦ ૧૪૯૨ સુધી એટલે હોશંગ બાદશાહના સમય સુધી મંત્રી
ઝાંઝણુના છ પુત્ર રાજ્યમાં અધિકારો ભોગવતા હતા: ૩૩૦. ૧૪૯૨ થી ૧૫ર ૫ સુધી મહમુદ ખિલજીએ માંડવગઢમાં
રાજ્ય કર્યું : ૩૭૦ ૧૪૯૪ ના માહ સુદિ 11 ને ગુરુવારને લેખ નાગદાના જૈન
મંદિરના મુળનાયકના પરિકર ઉપર છે : ૩૩૭ –માં એકી ગુણરાજના પુત્ર બાલાએ ચિતોડગઢ પરના
શ્રી મહાવીરસ્વામીના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્ય : ૨૪ ૧૪૯૭ માં રચાયેલી “નગરકેટ ચત્યપરિપાટી' માંથી જણાય
છે કે, કાંગડામાં ૫ જેન મંદિર હતાં : ૩૬૨ ૧૫ મી શતાબ્દીમાં લક્ષ્મણીપુરમાં શ્રાવકેનાં ૨૦૦૦ ઘરે
અને ૧૦૧ શિખરબંધી જિનાલ હતાં : ૧૩ –મી શતાબ્દી સુધી રીંગણાદમાં મોટાં જૈન મંદિર મૌજુદ હતાં : ૩૧૭ –મી શતાબ્દીમાં સંગ્રામ સેનાએ મંદિરમાં જિનમંદિર બંધાવ્યું હતું ઃ ૩૧૯ -મા સૈકામાં શ્રેણી વીસલે ચિતોડમાં શ્રીયાંસનાથ પ્રાસાદ બંધાવ્યો : ૩૮૦ -મા સૈકામાં શ્રેણી ગુણરાજના પુત્ર બાલે ચિડગઢમાં કીર્તાિરસ્તંભની પાસે જ એક મોટું જિનમંદિર બંધાવી શ્રી મણુંદરસૂરિના હાથે પ્રતિશ કરાવી : ૩૪૦ -મી શતાબ્દીમાં ચિતમાં જેનેએ પાછી જોજલાલી મેળવી લીધી : ૩૪ –મી શતાબ્દીની એક જૈન તીર્થમાળા'માં દિલ્હીમાં ૪ જિન મંદિર હોવાનો ઉલ્લેખ છે : ૩૫૪ -મા સૈકાના લેખવાળી મોટા ભાગની ધાતુમતિમાઓ અંબાલાના જૈન મંદિરમાં છે. ૩૭૦ –મી શતાબ્દીમાં રચાયેલી “વિજ્ઞપ્તિત્રિવેણી'માં ગ્વાલિયરમાં ધીરાજે બંધાવેલા મંદિરને ઉલ્લેખ કરે છે : ૪૧૭ -મી શતાબ્દીમાં દિગંબરાએ વાલિયરના સ્થળને પોતાના પ્રભાવમાં લીધું : ૪૧૭ –મી શતાબ્દીમાં બહલેલાલેદીએ નવીન શહેર આગરાને પાયો નાખ્યો : ૪૩૮ –મી શતાબ્દીમાં શ્રીજિનવર્ધનરિએ રચેલી “તીર્થ. માળા 'માં રાજગૃહ તીર્થનું સુંદર વર્ણન કર્યું છેઃ ૪૫૪: