________________
- જૈન તીર્થ સાર્વસંગ્રહ
૧૫૮૭ માં શત્રુંજયને સળગે ઉદ્ધાર કરાવનાર બછાવતવંજ: .
મંત્રીશ્વર કદ ચિકમાં રહેતા હતા : ૩૪૧ ૧૫૯૧ માં લખાયેલી “અનુત્તરવેવાઈ' અવની , જે અમૃત
સરમાં છે, તેમાં લહેરને લાફાના નામથી ઓળખાવ્યું
છે : ટિ૩૫૮ ૧૬ મી શતાબ્દીમાં માળવામાં જે જેન, શિવ અને વૈષ્ણવ.
મંદિરનું નિર્માણ થયું તેમાં જેને રડ્યાપત્યકળાની જ છાપ વધારે નજરે આવે છે: કાર –મી શાબ્દી પછીના કોઈ ભયંકર વિપ્લવમાં નેમાનાં કેટલાંયે જિનમંદિરો ધરાશાયી થયાં: ૩૮ –માં એક સુધી ધારમાં જેનોની સારી વસ્તી હતી ::
' – લેખ રામનગરના જૈન મંદિરના મુળનાયક ઉપર
છે : ૩૫૭ ૧૫૪૯ ના જેઠ સુદ ૫ ને રવિવારના લેખવાળી ધાતુતિમાં
નાભાના બંધ પડેલા જૈન મંદિરમાં છે : ૩૬૯ ૧૫૫૧ ના વૈશાખ સુદિ ૬ ને શુક્રવારે મંત્રી ગોપાલે તારાપુર
માંથી સુપાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું ઃ ૩૩૦ –માં ગયાસુદ્દીન બાદશાહના મંત્રી ગોપાલ શ્રેણીએ તારાપુરમાં જિનમંદિર બંધાવ્યાને ઉલ્લેખ આજે
પણ ત્યાંના પ્રતિમવિનાના મંદિરમાં મૌજુદ છે: કકર ૧૫૫૬ માં પં. બહંસામે પ્રયાગ–અલાહાબાદના કિલ્લામાં
આવેલા અક્ષયવટની યાત્રા કરી : ૪૬૮ –માં ત્યારે પં. હંસસમ કૌશાંબી આવ્યા ત્યારે ત્યાંના જિનમંદિરમાં ૬૪ જિનપ્રતિમાઓ હતી : ૪૭૧ –માં પં. શ્રીયંસેમ મુનિએ રાજગૃહની મહત્તાનું વર્ણન પિતાની “તીર્થમાળા'માં નોંધ્યું છે : ૫:૮, ૪૫૬ -માં રચાયેલી અને પછીની તીર્થમાળાઓમાં રાગૃહના ઉદયગિરિ ઉપર ચૌમુખજીનું જિનાલય હતું એવી નોંધ
મળે છે : ૪૫૮ ૧૫૫૬ થી ૧૫૬ માં નાસિરૂદીન ખિલજી માંડવગઢનો રાજા
હતો : ૩૩૧ -માં વિદ્યમાન પં. શ્રીહંસ ગણિએ કુંડલપુરનાલંદામાં ૧૬ જિનાલય હોવાની નોંધ આપેલી છેઃ૪૮ –ના પં. શ્રીહંસસોમે વૈભારગિરિ ઉપર ર૪ જિનાલય
હોવાનું જણાવ્યું છે : ૪૬ ૧ ૧૫૬૬ (શક. સં. ૧૮૩૧ની સાલને જૈન લેખ કાંગડામાંના
કાલદેવના મંદિરમાંથી છે. કનિંગહામે ઉતારી લીધો હતો : ૩૬૧ – લેખ પૂના કેંપમાં આવેલા કોરાગાંવ રોડ નં. ૬ના શ્રી પાર્શ્વનાથ મંદિરના મૂળનાયક ઉપર છે : ૩૭૯
–માં શ્રીયમે ચિતેની ચૂત્યપરિપાટી' રચી : ૨૪૧ ૧૫૬૮ માં શ્રેણી મેઘરાજે માંડવગઢના કિલ્લા ઉપર એક વિશાળ
જિનમંદિર બંધાવ્યું હતું ઃ ૩૩૧ ૧૫૬૯ માં મહૂમશાહની કબર બિહારમાં બનતાં તેને બિહાર
શરીઠું નામ આપવામાં આવ્યું : ૪૭૪ ૧૫૭૩ માં શ્રીહપ્રદના શિષ્ય ગઠંદીએ ચિતોડની તીર્થમાળા'
રચી : ૩૪ –માં જિનેંદ્રસૂરિએ બોદાના જિનાલયના સૂનાની
ફરી પ્રતિષ્ઠા કરી : ૩૪૫ ૧૫૮૫ માં લાવણ્યસમયે રચેલ “ અંતરીક્ષ પાર્શ્વનાથ
છંદ 'માં અંતરીક્ષ પાર્શ્વનાથની મૂર્તિ, તીર્થની સ્થાપના અને મૂર્તિના અંદર રહેવા વિશે સુંદર વર્ણન આપ્યું છે : ૪૦૫
-મી શતાબ્દીમાં ચિતોડમાં બરીશ જિનાલય હતાં એમ એ સમયની “તીર્થમાળા'ઓ ઉપરથી જણાય છે : ૩૪૧ -મા સકામાં ઓશવાલ મંત્રી શાલાશા થાણા ગામને કેટ બંધાવ્યો : ૩૪૬ -મા સંકામાં–અકબરના સમયે લાહોરમાં દુર્જનસાલ-- સિંહ અને મંત્રી કર્મચંદ્ર નામે બે મુખ્ય ચાવ, હતા : ૩૫૮ -મા સૈકામાં મંત્રી કર્મચદે મથુરાના જિનાલયનો
દ્ધાર કરાવ્યો : ૪૨૬ –મી સદીમાં અને તે પછી કૌશાંબી આવેલા યાત્રી. ઓએ એ નગરનો ખ્યાલ પોતપોતાની “તીર્થમાળા'માં.
કરાવ્યો છે : ૬૭૧ ૧૬-૧૭ મા સૈકાના લેખવાળી તીર્થકરોની ધાતુપ્રતિમાઓ.
પટણામાં આવેલા શ્રીયુત રાધાકૃષ્ણજી જલાનના પ્રાચીન કુળાસંગ્રહમાં છે : ૪૭૯ –મી શતાબ્દીમાં લક્ષ્મણી ભારે જાહોજલાલી ભોગવતું હતું : ૪૧૩ -મી શતાબ્દી સુધીમાં લમણીપુરને મહિમા જેને
જાણીતા હતા : ૩૧૩ ૧૬૦૦ લગભગમાં રતલામમાં શ્રીઅગરજી યતિએ શ્રી શાંતિ
નાથ ભ. નું બાવન જિનાલય બંધાવ્યું : ૩૧૫ ૧૯૦૬ ના મહા સુદિ ૫ ને રવિવારને લેખ બન્નના જૈન
મંદિરના મૂળનાયકની પ્રતિમા ઉપર છે : ૩૦૬ –નો શિલાલેખ હેરાગાજીખાનના જૈન મંદિરના મૂળ
નાયક ઉપર છે : ૩૬૭ ૧૬૧૧ થી ૧૮૬૩ ના લેખોવાળી પ્રતિમાઓ કેસરિયાઇ
(ધૂલેવ)ના મંદિરમાં વિદ્યમાન છે : ૩૪૮ ૧૬૧૭ ના વૈશાખ સુદિ ૩ ને શનિવારનો લેખ અયોધ્યાના
જૈન મંદિરમાં રહેલી એક પ્રતિમા ઉપર છે : ૪૬૭