________________
૧૧
છે
કે
વર્ગ ૧ ઘટનાઓની સલવાર સૂચી ૧૨૫૬ માં બન્યારના પુત્ર મહમ્મદે બિહારના રાજા ગોવિંદપાલને
મારી નાખી બિહારને ભંગ કર્યો : ૪૭૪ ૧૨૬ ના જેઠ સુદિના દિવસને શ્રીઅભયદેવસૂરિ પ્રતિષ્ઠિત
લેખ પાવાપુરીના જળમંદિરમાંની એક ધાતુમૃતિ ઉપર
છે : ૪૫ર ૧૨૬૧ ના લેખવાળી એક પાર્શ્વજિનપ્રતિમા પટણામાં આવેલા
શ્રીયુત રાધાકૃષ્ણજી જાલનના પ્રાચીન કલાસંગ્રહમાં
છે : ૪૭૯ ૧૨૬૬ ની સાલનો જૈન લેખ ઢિંગલવાડીના ગુફામંદિરની ભીંત
ઉપર છે : ૩૮૬ ૧૨૬૮ (સને ૧૩૨૫) માં મહમ્મદ તઘલખે ધારાની એક
નાની પહાડી પર કિલ્લો બંધાવ્યો હતો : ૩૩૩ ૧૨૮૦ ના લેખવાળી ધાતુપ્રતિમા સિયાલકોટમાં કનકમંડીમાં
આવેલા લાલા લધેશાહના ઘરદેરાસરમાં છે : ૩૫૬ ૧ર૮૩ ની એક ધાતુપ્રતિમા સુધીઆનાના શ્રી સુપાર્શ્વનાથ - મંદિરમાં છે ઃ ૩૬૯ ૧૨૯૧ (શક સં. ૧૧૫૬) ને એક લેખ છલુરામાં આવેલી
૩૫ મા નંબરની જૈન ગુફામાં છે ઃ ૪૦૨ ૧૨૯૬ ના ભાદરવા સુદ ૫ ના દિનને શિલાલેખ રીંગણોદના
જૂના ઉપાશ્રયના ભેયરામાં આવેલા એક પાટલા ઉપર
છે : '૩૧૭ ૧૩ મા સૈકામાં આઘાટના રાજાના મહામાત્ય જગતસિંહના
સમયે હેમચંદ્ર નામના શ્રાવકે સમગ્ર આગમગ્રંથોને આઘાટમાં તાડપત્ર પર લખાવ્યાં હતાં : ૩૩૫ –મા સૈકાના અંતમાં કેસરિયાજીની મૂર્તિ છુંલેવમાં લાવવામાં આવી એમ “ઈમ્પીરિયલ ગેઝેટિયર થી જાણવા મળે છે : ૩૪૭ –મા સૈકામાં કુલ્પાકનું પ્રાચીન તીર્થ નવા સ્વાંગમાં ઊભું થયું : ૩૯૬ -મી સદીમાં કુમારપાલ રાજાએ વીતભયપુરપત્તનનું ખોદકામ કરાવી ઉદાયનવાળી જીવંતસ્વામીની પ્રતિમા અને ચંડ પ્રોતનું શાસનપત્ર કઢાવ્યું હતું, જે પાછળથી પાટણમાં સ્ફટિકમય જિનપ્રાસાદમાં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં : ૭૫૭ – સંકામાં કુમારપાલે વીતયપુરપત્તનનું ખોદકામ કરાવી જીવંતસ્વામીની પ્રતિમા કટાવી, એ હકીકત એ સમયે એમના પુરાતાત્ત્વિક જ્ઞાનનો નિર્દેશ કરે છે : ૩૫૭ -મા સૈકામાં કાંગડામાં જૈન વસ્તી સારા પ્રમાણમાં હતી; એમ “ખરતરગચ્છ પટ્ટાવલી થી જણાય છે ઃ ૩૬૨ –મા સૈકામાં ગુજરાતના મહામંત્રી વસ્તુપાલ બંગાળના તીર્થોની યાત્રાએ આવેલા ત્યારે લાઠ, ગાદા, મારુ, ઢાલા,
અવંતી અને બંગાળના સંઘપતિએ તેમને મળ્યા . . હતા : ૪૧૪.
–મી સદીમાં પણ બંગાળના લાઢ, ગાદા અને બીજા સ્થળે સંગઠિત જેન સંઘના નેતાઓ મૌજુદ હતા : ૪૧૪ -મા સૈકામાં શૌરીપુર-બટેશ્વરમાં શિવમંદિર બંધાયું એ પહેલાં આ સ્થળ જેનેનું યાત્રાધામ હતું : ૪૩૩ –મી શતાબ્દીમાં રચાયેલા “સકલતીર્થ સ્તોત્ર'માં ગ્વાલિયરના તીર્થ તરીકે ઉલ્લેખ કયો છે : ૪૧૭ -મા સૈકામાં થયેલા શ્રી દેવેન્દ્રસુરિ શૌરીપુર તીર્થમાં યાત્રાર્થે આવ્યા હતા : ૪૩૨ –મી સદી સુધી નાલંદાનું વિદ્યાપીઠ કાયમ હતું : ૪૪૮ -મા સૈકામાં થયેલા દેવેન્દ્રરિએ “વંદારવૃત્તિ માં
સમેતશિખર ઉપરના જિનાલયને ઉલ્લેખ કર્યો છેઃ ૪૪૪ ૧૩ થી ૧૪મા સૈકા સુધી માંડવગઢના શ્રેણીઓએ ભરાવેલી
મૂર્તિઓ માંડવગઢ અને બીજે સ્થાને આજે પણ મૌજાદ
છે : ૩૩૨ ૧૩૦૦ લગભગમાં બિબડાદનું જિનાલય બંધાયેલું જણાય
છે : ૩૧૬ ૧૩૦૩, સં. ૧૩૪૧, સં. ૧૮૯૬ ના શિલાલેખો કરેડાના
જિનાલયની પ્રતિમાઓ ઉપર છે : ૩૪૪ ૧૩૦૪ (શક સં. ૧૧૬૯) નો લેખ છલુરામાં છેટા કલાસ
નામે ઓળખાતી જૈન ગુફામાં છે : ૪૦૧ ૧૩૦૫ માં અલ્લાઉદ્દીન ખિલજીએ માંડવગઢ પર અધિકાર
કર્યો : ૩૩૦
ના અષાડ સુદિ ૧૦ના રોજ શ્રીજિનલાભસૂરિએ ખરતરગચ્છ ગુર્નાવલી'ના પ્રથમ અંશની રચના દિલ્હીના
શેઠ સાહુલીના પુત્ર હેમચંદ્રની પ્રાર્થનાથી કરી હતી : ૩૫૩ ૧૩૦૯ ના માહ સુદિ લગ્નના દિવસે પ્રહલાદનપુરમાં શ્રેષ્ઠી ક્ષેમ
સિંહના પિતા વિમલચંદ્ર ભરાવેલી શ્રી શાંતિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા શ્રીજિનેશ્વરસૂરિએ કરી, તે પ્રતિમા
નગરકોટ (કાંગડા)ના મંદિરમાં પધરાવવામાં આવી : ૩૬૨ ૧૩૧૦ ના મહા સુદિ પને સેમવારના લેખવાળી મૂનિ મંત્રી
સંભાજીએ પ્રતિષ્ઠિત કરાવેલી, જે હાલ લક્ષમણીના
મંદિરમાં છે : ૩૧૪ ૧૩૧૧ માં દક્ષિણમાં દુષ્કાળ પડયો : ૩૭૭ ૧૩૧૭ માં કુસીનું જિનાલય બંધાયું એમ માનવામાં આવે
છે : ૩૨૦ ૧૩૨૦ માં દિલ્હીના શેઠ ભીમે પોતાની સૌભાગ્યદેવી નામની
પુત્રી માંડવગઢના મંત્રી પેથડના પુત્ર ઝાંઝણ મંત્રી સાથે
પરણાવી : ૩૫૩ ૧૩૨૨ ની સાલની એક ધાતુપ્રતિમા કુંજ પાસે આવેલી
બાહુબલી પહાડી ઉપરના શ્રીજગવલલ પાર્શ્વનાથના
મંદિરમાં છે : ૩૮૪ ૧૩૨૬ ને ચિત્ર વદિ ૧૫ ને સોમવારના શિલાલેખ કરાના