________________
જૈન તીર્થ સર્વસંગ્રહ
જૈન મંદિરમાં છે, જેમાં કહે' ગામને ઉલ્લેખ - છે : ૩૪૩, ૩૪૪ ૧૯૨૮ ની સાલની શ્રી શાંતિનાથ ભ. ની ધાતુતિમા ધારના
બનિયાવાડીના ઘરદેરાસરમાં છે : ૩૩૩ ૧૩૧ ના અવાક સુદિ ૧૩ને પુષ્ય નક્ષત્રમાં સંતરાષામાં
લખાયેલો ૬૧ શ્લોકનો શિલાલેખ ચિતોડગઢ પરના
સતીઓના મંદિરમાં છે : ૩૪૩ ૧૩૭૨ માં શ્રીમકીતિએ “બુકતકલ્પભા' ઉપર ટીકા રચી :
ટિ૦ ૩૨૨ ૧૩૩૩ સં. ૧૪૬૫, સં. ૧૪૭૫. સં. ૧૪૭૯, સં. ૧૪૮૧,
સં. ૧૮૮૩, સં. ૧૪૮૭, સં. ૧૬ ૬૫, સં. ૧૦૬૭, સં. ૧૯૬૬ સુધીના લેખે કુપાકના મંદિરની મૂર્તિઓ
ઉપરથી મળી આવે છે : ૩૯૬ ૧૩૩૫ ના ફાગણ સુદ ૫ના રોજ યુવરાજ અમરસિંહના
સાંનિધ્યથી શ્રી આદિનાથમાંદિર પર ધ્વજારોપણ થયું હતું : ૩૪૦ –માં રાણી જ્યતíદેવીએ ચિતોડ પર શ્યામ પાર્શ્વનાથનું
મંદિર બંધાવ્યું ઃ ૩૪૦, ૩૪૧ ૧૯૭૯ ના પિષ વદિ ૧૨ ને મંગળવારે ખોડ ગામમાં
સંઘાચાર ભાષ્ય' નામક ગ્રંથની પ્રતિ લખવામાં
આવી એવી એક ગ્રંથની પુષ્મિકા મળે છે ઃ ૩૨૧ ૧૩૫ માં શરણદેવના પુત્ર વીરચંદ શ્રેટીએ સપરિવાર સમેત
શિખર તીર્થમાં આવી, ત્યાંના મંદિરમાં મુખ્ય પ્રતિષ્ઠા
શ્રીપરમાણંદસૂરિ પાસે કરાવી : ૪૪ ૧૩૪૮ (સને ૧૪૦૫) માં ધારામાં બંધાયેલી લાટની
- મરિજદમાં જેન ચિહ્નો જોવા મળે છે : ૩૩૩ ૧૩૪૯ માં મંત્રી ઝાંઝણે કરોડો રૂપિયાના ખર્ચ માં વગદથી
શત્રુંજયનો સંઘ કાઢ્યો : ૩૩૦ ૧૩પર એ શ્રીરાજશેખર રાજગૃહની યાત્રાએ આવ્યાઃ ૪૫૪
-માં શ્રી રાજશેખરસુરિ પોતાની શિધ્યમંલી સાથે ઉ વિહાર-બિહાર આવ્યા ત્યારે મહરિયાણ જાતિના
જે અધિક સંખ્યામાં હતા : ૪૭૪ ૧૩૫૩ ના ફાગણ વદ ૫ ના રોજ રાજા સમરસિંહના રાજ
કાળમાં ચિતોડમાં અગિયાર જિનમંદિરનાં છત્ર અને શ્રીમુનિસુવ્રતસ્વામી, શ્રી આદિનાથ, શ્રી અજિતનાથ અને શ્રીવાસુપૂજ્ય સ્વામીની પ્રતિમાઓ સ્થાપન કરવામાં
આવી : ૩૪૦ ૧૩૫૬ ના શ્રાવણ વદિ ૧૩ ના દિવસનો એક લેખ નાગદાના
જૈન મંદિરમાંથી મળી આવે છેઃ ૩૩૭ ૧૩૫૯ ના મહા વદ ૧૫ ને ગુરુવારના શિલાલેખ બડાદાના
જિનાલયમાં રહેલી શ્રી આદિનાથ ભ૦ ની પ્રતિમા ઉપર છે : ૩૪૫
૧૩૬ ૦ માં ચિતોડની લૂંટ વખતે શુંગારીનું સ્થાપત્ય
ખંડિત થયું : કેજર ૧૯૬૨ માં પ્રતિરિત કરવામાં આવેલી મૂર્તિ ધારને બનિયા
વાડીના ઘરદેરાસરમાં છેઃ ૩૩૩ ૧૩૬૪ ના વૈશાખ સુદિ પ નો લેખ બડોદાના જિનાલયમાં
રહેલા વીશ વિહરમાન જિનપટ્ટ ઉપર છે : ૩૪૫ -માં શ્રીજિનભરિએ “વિવિધતીર્થકલ્પ'માં વારગિરિક પ રચ્યો, જેમાં તેમણે જાતમાહિતીનું વર્ણન કર્યું
છે : ૪૫૪, ૪૬૧ ૧૯૭૦ માં અયોધ્યાની ઘાઘરા અને સરયુ નદીના કિનારે
વર્ગદ્વાર હોવાનો ઉલ્લેખ જિનમબરિએ કર્યો
છે : ૪૬૭ ૧૩૭૫ ના ફાગણ વદિ ૯ ને ગવારના દિવસે શ્રેણી લાખાએ
ભરાવેલી અને શ્રીપરમાણુંદરિએ પ્રતિષ્ઠિત કરેલી ધાતુ
મૂર્તિ લાહોરના સેંટ્રલ મ્યુઝિયમમાં છે : ૩૦ ૧૩૭૬ ના જેઠ સુદ ૮ ના દિવસે સં૦ દેવરાજ લગે શત્રુ
જયની યાત્રા સંઘ સાથે કરી : ૩૫૩ ૧૩૭૬ ના માગશર વદિ ૯ ના લેખવાળું ધાતુનું રસમવસરણ
હલાના શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં છે : ક૭૨ ૧૩૮૦ માં દિલ્હીના શ્રીમાળજ્ઞાતીય શેક પતિએ પોતાના પુત્ર
ધમસિંહ, જેણે સમ્રાટ ગયાસુદ્દીન બાદશાહથી પ્રતિષ્ઠા મેળવી હતી, તેની દ્વારા શરુંજ્ય, ગિરનાર આદિ તીધીની યાત્રા માટે બાદશાહ પાસેથી ફરમાન મેળવ્યું અને વૈશાખ સુદિ ૭ ના રોજ પ્રથાન કરી કાર્તિક વદિના રોજ દિલ્હી પાછા ફર્યા હતા : ૩૫૩ –ના કાર્તિક સુદિ ૧૪ ના લેખવાળી અંબિકાદેવીની
ધાતુમતિ હાલાના શ્રી પાર્શ્વનાથ જૈન મંદિરમાં છે : ૩૭૨ ૧૩૮૩ ના ફાગણ વદિ ૯ના રોજ શ્રીજિનકુશળસૂરિએ જલે
રમાં રાજગૃહના વૈભારગિરિ ઉપરના જિનાલયને યોગ્ય શ્રી મહાવીર સ્વામી આદિ અનેક જિનબિંબોની પ્રતિ
કરી : ૫૪ ૧૩૮૪ નો એક લેખ જે દિલ્હી મ્યુઝિયમમાં છે, તેમાં
મરવંશીઓએ દિલ્હી વસાવ્યાને નિર્દેશ છે : ઉ૫ર ૧૩૮૯ ના લેખવાળી પંચતીર્થીની પ્રતિમા આગરાના રોશન
મહોલ્લામાં આવેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં છે : ૪૩૯ -લગભગમાં શ્રીજિનપ્રભસૂરિએ દિલીની ભટ્ટારકસર (પૌષધશાળા)માં પ્રવેશ કર્યો ઃ ૩૫૩ -ના વૈશાખ સુદિ ૧૦ના રોજ દિલ્હીમાં ભટ્ટારકસરઈમાં
જિનપ્રભસૂરિએ જિનચૈત્યની પ્રતિષ્ઠા કરી : ૩૫૩ -ના ભાદરવા વદિ ૧૦ના રોજ શ્રીજિનપ્રભસૂરિએ
વિવિધતીર્થકલ્પ' નામનો ગ્રંથ હમ્મીર મહમ્મદના રાજકાળમાં દિલ્હીમાં પૂરો કર્યો : ૩૫૩ ૧૪ મી (ઈ. સ. ની ૧૩) મી સદીના મધ્યભાગમાં