SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ . જેન તીર્થ સંગ્રહ ૧૦ ૧૧૯૨ ના ચૈત્ર વદિ ૮ ને રવિવારને લેખ નાદાના જૈન મંદિરમાં રહેલી એક મતિના પદ્માસન ઉપર લખેલે છે : ૯૩૭ ૧૧૯૩ ની સાલને લેખ રાજગૃહમાં આવેલા શ્રી મુનિસુવ્રતસ્વામીના મંદિરમાં રહેલી એક ધાતુપ્રતિમા ઉપર છે : ૪૫૫ ૧૧૯૪ માં શહાબુદ્દીન ઘોરીના સેનાપતિ કુતબુદ્દીને સારનાથનાં દેવળીને નાશ કર્યો : ૪૩૭ ૧૧૮૫ માં બડાદામાં શ્રી પાર્શ્વનાથનું મંદિર બાંધવામાં આવેલું છે ઃ ૩૪૫ ૧૧૯૯ માં શ્રીજિનદત્તસૂરિને પદમહોત્સવ ચિતોડમાં થશે ? ૧૨ મી સદીમાં શ્રાવસ્તીના જિનમંદિરને જીર્ણોદ્ધાર થયે હશે એમ મળી આવેલા શિલાલેખોથી જણાય છે : ૪૮૩ –મા સૈકાના સુંદર નમૂનારૂપ શ્રી મહાવીર ભગવાનની મૂર્તિ મધ્યપ્રદેશમાંથી મળી આવી છે : ૪૦૪ મા સૈકામાં શ્રી અભયદેવસૂરિએ સેટી નદીના કિનારેથી સ્થંભન પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ કરી હતી, જે હાલ ખંભાતમાં બિરાજમાન છે : ૩૬૫ -મા સકા સુધી ગંગવંશીઓ બીજે સ્થળે પણ વિદ્યમાન હતા : ૩૭૫ મા સિકાના જેન શિલાલેખ કેલ્કાપુરના અંબામાતાના મંદિરમાંથી મળી આવે છે : ૩૮૫ –મી શતાબ્દીમાં માલધારી થીઅભયદેવસૂરિએ સિરપુરમાં અંતરિક્ષ પાર્શ્વનાથની સ્થાપના કરી : ૪૦ -મી સદીમાં દક્ષિણમાં લિંગાયત ધમે જોર પકડયું, જેમાં વિજ્જલ નામના જૈન રાજવીના મંત્રી વસવરાયે મહત્ત્વનો ભાગ ભજવ્યે : ૩૯૬ –મી શતાબ્દીથી પ્રાચીન નહિ એવું સેમલિયાનું જિનાલય. તેમાં આવેલા મંડપના ચાર પ્રાચીન સ્તો ઉપરથી જણાય છે ઃ ૩૧૬ –મી શતાબ્દી સુધી ચિતોડમાં ચૈત્યવાસીઓની પ્રબળતા હતી : ૩૪૦ –મી શતાબ્દીમાં સિદ્ધરાજ જયસિંહ પરમાર પાસેથી માળવાનું રહ્યું લીધું ત્યારે ચિતેને કિલે પણ તેના અધિકારમાં આવ્યો : ૩૩૯ –મા સૈકામાં આયટમાંના પાંચ જેન મંદિર પૈકી ચાર મંદિર બંધાયાં હોવાનું જણાય છે ? ૩૭૬ ૧૨-૧૩ મી શતાબ્દીમાં રીંગણોદમાં જેની વસ્તી સારી હતી : ૩૧૭ -મા સૈકામાં શ્રીદેવેન્દ્રસુરિ અયોધ્યામાંના જિનમંદિર. માંથી ચાર જિનમર્તિઓ સેરિસા લઈ ગયા, તેમાંની એક ધારાસેનકમાં મુકી હતી : ૪૬૭ - સકામાં અપવાથી જેને વરતી સંવઃ ઘટી જવાના કારણે જ શ્રીદેન્ટર અધીંથી ૪ ન સેસિ તરફ લઈ ગયા : ૪૬૭ ૧૨૮ ની સાલના લેખવાળી અને દારથી મળી આવેલી તે લખનૌના અજાયબઘરમાં છે : ૧૯ ૧૨.૦૩ ને લેખ ધારની બનિયાવાડીના ઘરદેરાસરમાં રેલી જિનપ્રતિમા ઉપર છે. ૩૩૩ ૧૨૦૭ ને કુમારપાલ રાજાના રાજકાળને એક લેખ ચિતાર ગઢમાંથી મળી આવ્યો છે ? ૩૩૯ - કુમારપાલ રાજાને રિલાલેખ સધેિશ્વર મંદિરમાંથી મળી આવ્યું છે : ૩૮ર ૧૨૧૩ થી ૧૨૨૪ (ઈ. સ. ૧૧૫૬ થી ૧૬૭) માં રાજ્ય કરતા વિજલરાય રાળ સેનધામ હતિ : ૩૬ ૧૨૧૬ માં કુમારપાલ રાજ (જેના બાર વ્રત સ્વીકારી) પરમાન બન્યા : ૩૯૯ ૧૨૧૯ નો લેખ કોંગદના જૈન મંદિરમાં રહેલી શ્રીસુપાર્શ્વનાથ ની મૂર્તિ ઉપર છે : ૩૧૭ ૧૨૨૩ માં બોજિનચંદ્રસુરિ દિલ્લી નજીકના કોઈ ગામ પધાર્યા ત્યારે દિલ્હીના રાજા મદનપાલ ભાવકસંઘ સાથે તેમના દર્શનાર્થે ગયો હતેા અને રિબે દિડી પધારવા માટે આગ્રહભરી વિનંતી કરી હતી : ૩૫૩ --ના ભાદરવા સુદ ૧૪ ના દિવસે શ્રીજિનચંદ્રસાર દિલ્હીમાં કાળધર્મ પામ્યા; એ સમયે દિલ્હીમાં પાર્વનાથનું મંદિર હતું : ૩૫૩ –ની સાલની એક ધાતુતિમાં અહમદનગરમાં ગુરૂ ગલીમાં આવેલા શ્રી આદિનાથના મંદિરમાં છે : ૩૮૩ ૧૨૨૫ ને અષાઢના ૯ ને રવિવારનો લેખ રીંગણોદની સરકારી કચેરીમાં સુરક્ષિત એક જૈન પરિકરના નીચેના ભાગ ઉપર છે : ૩૧૭ ૧૨૩૧ લગભગમાં ચિતમાં ગુહિલવંશીઓનું રાજ્ય કાયમ થયું : ૩૪૦ ૧૨૩૨ માં ચિતોડગઢ ઉપરની શંગારીનું સ્થાપત્ય બનેલું છે : ૩૪૨ ૧૨૩૩ માં શ્રીજિનપતિસૂરિના કાકા માનદેવ શાહે ભરાવેલી અને શ્રીજિનપતિસૂરિએ પ્રતિદિત કરેલી શ્રી મહાવીરની મૃત કક્ષાય નગરમાં સ્થાપન કરેલી હતી : ૩૭૭ ૧૨૪૭ (ઈ. સ૧૧૯૦ )સુધી હાયસાલ વલ્લના રાજકર્તાઓએ બદામીમાં રાજ્ય કર્યું : ૩૮૭ - ઈ. સ. ૧૧૯૦ થી ૧૪ મી દાતાબ્દી સુધી દેવગિરિના યાદવોએ બદામીમાં રાજ્ય કર્યું: ૩૮૭ ૧૨૫૩ (સને ૧૪૧૦)માં જ્યસિંહ ચોથા સુધી પરમારની રાજધાની ધારામાં હતી : ૩૩૩
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy