________________
અયોધ્યા
છે. મહાકવિ કાલિદાસે આ ત્રિવેણીનું રેચક વર્ણન આપ્યું છે. નદીનું મહાસ્ય માનનારા હિંદુઓએ આ “ત્રિવેણીસંગમ'ને તીર્થરૂપ ગણુ ઘણાં દેવળની રચના કરેલી છે. એથી આજે આ હિંદુ તીર્થધામ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. “ સમ્રાટ અશોકના સમયે અહીં બૌદ્ધ સંસ્કૃતિએ પગપેસારો કર્યો હતો એની ખાતરી આપતે અશોકસ્તંભ (ઈ. સ. પૂર્વે ૨૬૯ થી ઈ. સ. પૂર્વે ૨૩ર) અહીંના કિલ્લામાં મોજુદ છે, એ જ સ્તંભ ઉપર સમ્રાટ સમુદ્રગુપ્ત (ઈ. સ. ૩૩૫ થી ૩૮૦)ના સમયને અને સત્તરમી સદીમાં થયેલા બાદશાહ જહાંગીરના રાજ્યાભિષેક સમયના લેખો પણ તેમાં કતરેલા છે. I " સમ્રાટ અકબરે અહીં ઈ. સ. ૧૫૭૫ માં કિલ્લે બંધાવી આ શહેરને આબાદ કર્યું ત્યારથી આનું નામ અલ્લાહાબાદ પ્રસિદ્ધ થયું. એ પછી આ શહેર મુસલમાનોની ધાર્મિક પ્રવૃત્તિનું સ્થળ બન્યું હતું.
આ રીતે આ નગરમાં શ્રમણ, વૈદિક અને મુસ્લિમ સંસ્કૃતિઓને સંગમ થયાની હકીકત જણાય છે. જાણે એ - સંસ્કૃતિઓના સંગમની યાદ આપવા માટે જ કુદરતે આ ભૂમિમાં ત્રિવેણી સંગમની રચના કરી હોય એવી કુપનાં
થઈ આવે છે.
પ્રયાગના પ્રદર્શનાગાર (મ્યુઝિયમ)માં અનેક પ્રાચીન જેને સ્થાપત્ય છે, જેને પરિચય મુનિરાજ શ્રીકાંતિસાગરજી એ “જ્ઞાનદય' માસિકમાં કરાવ્યું છે.
અષ્ટાપદઃ
, અષ્ટાપદ તીર્થ ક્યાં આવ્યું તેને આજે પત્ત નથી પરંતુ જેનશાસ્ત્રોમાં આ તીર્થને મહિમા ખૂબ બતાવ્યા છે. પ્રાચીન એવી “ આચારાંગ-નિર્યુક્તિ માં ભારતનાં તીર્થોમાં એની પહેલી ગણના કરેલી છે. . . .
“ अट्ठावय उजिते, गयग्गपए अ धम्मचक्के य । पासरहावत्तनगं, चमरुप्पायं च वंदामि ।।" આ ગાથામાં જણાવેલાં તીર્થો પિકી ઉજિત-ગિરનાર સિવાયનાં બધાં તીર્થો આજે વિચ્છેદ પામ્યા છે. શ્રીજિનપ્રભસરિએ વિવિધતીર્થક૯૫માં આ તીર્થ વિશે પ્રાચીન ગ્રંથેના આધારે કેટલીક માહિતી આપી છે. એનાથી જ આપણે આ તીર્થન ટૂંકમાં પરિચય મેળવી લઈએ.' ' ' . .
- કવિ કહે છે કે, અધ્યા નગરીથી ૧૨ જન દૂર કૈલાસ” નામે જે પર્વત છે, તે જ અષ્ટાપદ ના બીજા સામથી ઓળખાય છે. એ પર્વત આઠ જન ઊંચે અને સફેદ શિલાઓથી “ધવલગિરિ’’ નામે પણ પ્રસિદ્ધ છે. આ ધવલગિરિનાં શિખરેનું દર્શન અચધ્યાના સીમાડે આવેલાં વૃક્ષે ઉપર ચડીને જોઈએ તે થાય છે. એ આખાયે પ્રદેશ ઝરણાં, ઝાડી અને સવથી ભરપુર છે. પંખીઓ સિવાય કઈ માનવ -પ્રાણીને ત્યાં સંચાર નથી. એ પર્વતની નજીકમાં જ માનસરોવર આવેલું છે.
'જૈન કથા પ્રમાણે શ્રીષભદેવ ભગવાન અને તેમના બાહુબલિ વગેરે ૯૯ પુત્ર સાથે મળીને કુલ ૧૦૮ મનુષ્યએ . એક જ સમયે આ પર્વતમાં નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. એ નિર્વાણુસ્થળે ત્રણ સ્તૂપોની રચના એ સમયે ત્યાં થઈ હતી. ભરત ચક્રવર્તીએ સિંહનિષવા નામનો નિતા
ભરત ચક્રવર્તીએ સિનિષદ્યા નામને જિનપ્રાસાદ અડીંગ બંધાવ્યું હતું. આ મંદિર વિશાળ, ભવ્ય અને રમણીય તે કહે છે કે એ મંદિરની રક્ષા માટે સગર ચક્રવતીના ૬૦ હજાર પુત્રએ અષ્ટાપદની આસપાસ ખાઈ ખેદીને ગગનો પ્રવાતું તેમાં વાળ્યું હતું. એ ખાઈ એવડી મોટી વાની કે સાધારણ મનુષ્ય ત્યાં જઈ શકતે નહિ અને તેથી એ તીર્થ સહુને અગમ્ય બન્યું. ' : અષ્ટાપદ તીર્થ ઉપર ભરત ચક્રવતી વગેરે અનેક મુનિરાજે નિર્વાણ પામ્યા હતા. આથી આ તીર્થને મહિમા ખૂબ વ, ભગવાન મહાવીર સ્વયં આ તીર્થની મહત્તા ગાતાં પર્ષદામાં જાહેર કર્યું કે જે માસ લબ્ધિવડે આ તીથની યાત્રા કરે તે એ જ ભવે મોક્ષ પામે છે. :. : : : : . . . . . . . . . . . ; , ' .