________________
જૈન તીથૅ સ સગ્રહ
૪૦
भार्या सं० माणिकदेपुत्र सं० रणमल (३) धर्मदास (४) श्रीखर ( ५ ) तरगच्छे (६) स्वकुटुंबेन श्रीआदिनाथर्विवं कारितं प्रतिष्टितं श्रीजिनवर्द्धनसूरिपट्टे श्रीजिनचंद्र (७) सुरिपट्टे श्रीजिनसागरसूरीणां निदेसना (र्देशाद् ) वाचनाचार्य शुभशीलगणिभिः ॥ "
આ મંદિરમાં ઉપર્યુ ક્ત શ્રીઋષભદેવની પ્રતિમા અને એ ચરણપાદુકાઓ વિદ્યમાન છે.
ણિયાર મ :
6
મંદિરની પાસે ઊતરવાના રસ્તે ‘કાળશિલા' નામનું વિશાળ ચાણ આવે છે જેનું વર્ણન · ચૂલ કખ ધસુત્ત ’માં આવે છે, ત્યાં હ્યુએનસાંગે તપશ્ચર્યા કરતા કેટલાયે નિશ્ર્ચાને નિહાળ્યા હતા. આ ઉપરથી લાગે છે કે સાતમા સૈકા સુધી નિગ્રંથ મુનિએ અહીં તપશ્ચર્યા કરવા માટે આવ્યા કરતા હતા.
:
પહાડથી ઊતરતાં ભચાનક જંગલને મા વટાવી એક નાની નદીની સામે વૈભારગિરિ અને તેની જમણી ખાજુએ મણિયાર મઢનું સ્થાન આવે છે.
જૈન સાહિત્યમાં રાજગૃહના ઋદ્ધિસ ંપન્ન શ્રેષ્ઠી શાલિભદ્રની અનલ સૌંપત્તિને ખ્યાલ આપતી કથા એવી છે કે, શાલિભદ્રના પિતા દેવલેાકમાંથી પેાતાના પુત્ર અને ખત્રીશ પુત્રવધૂએ માટે રત્નકખલ અને ખીજી દૈવી અલ કારોથી ભરેલી તેત્રીશ પેટીએ રાજ મેકલતા. એ અલકારા એક દિવસ ભોગવ્યા પછી નિર્માલ્યરૂપે કૂવામાં ફેંકી દેવાતા હતા. તે ‘નિર્માલ્ય ફૂઇ’ નામે ઓળખાતા એ સ્થળને આજે મણિયાર મઠ રૂપે બતાવવામાં આવે છે; જે મઠ એક મેટી ઇમારત રૂપે. જોવાય છે. મણિયાર–મણિકાર એટલે ઝવેરી, જે મણિ આદિ અલંકારોની વિશેષતાથી એ સ્થળ એ રૂપે એળખાતું હતું. અહીંથી શાલિભદ્રની પ્રાચીન પાદુકાએ મળી આવી હતી. એ પાદુકાએ આજે પટણા મ્યુઝિયમમાં હાવાનું કહેવાય છે.
· મહાભારત માં ઉલ્લિખિત ‘ મણિનાગ’ સ્થળ આ સ્થાનનું સૂચક હોય એમ જણાય છે. મૌદ્ધકાળમાં આ સ્થળ. મણિનાથ નામક ચેાગીના કબજામાં હતું. સત્તરમી સદીના કવિ શ્રીવિજયસાગર અને શ્રીશીલવિજયજી આ કૂવા ઉપર ઘૂમટ હોવાને ઉલ્લેખ કરે છે. શ્રીવિજયસાગરના કથન મુજબ આ સ્થળ હાંસાપુર નામથી એળખાતા સ્થળમાં હતું.
આજકાલ આ સ્થાન પુરાતત્ત્વખાતાના અધિકારમાં સુરક્ષિત છે. પુરાતત્ત્વખાતા તરફથી અહીં કરવામાં આવેલા ખેાદકામમાંથી એક જૈન મંદિર મળી આવ્યાના અને તેમાં શ્રીશાલિભદ્રના નામેાલ્લેખવાળી પ્રતિમા, જેના ઉપર ......ગાલવૃંદે નાય શાહિમત્ર......' એવા લેખ વિદ્યમાન હોવાના ઉલ્લેખ સને ૧૯૦૫-૬ ના • આકયો - લેાજિકલ સર્વે રિપોર્ટ સ્’ પૃ॰ ૧૦૩ માં પ્રસિદ્ધ થયેલા છે પરંતુ એ મૂર્તિના આજે પત્તો નથી.૨
ઉપર્યુક્ત લેખમાં નિર્દિષ્ટ ‘નાવવ’ શબ્દના સંબંધ સંભવતઃ મણિનાગ સાથે સંબંધ ધરાવે છે એવું અનુસંધાન. કરી શકાય. એ મૂર્તિ મળી શકી હાત તે ખોદ્ધોએ અપનાવેલા આ સ્થાનની પ્રાચીનતર પવિત્રતાનેા ઘટસ્ફોટ થાત. છતાં આ અભિલેખ એ દિશામાં વાસ્તવિક રહસ્ય પ્રગટ તેા કરે જ છે.
સાન ગુફા ઃ
*
'
વૈભારગિરિ પર જતાં રસ્તામાં ‘ મણિયાર મઠ ’ની સામે · સેનગુફા ’ નામક ગુફા છે. આ ગુફા ‘ સપ્તધારા ’ના કુંડાથી લગભગ ૧ માઈલ દૂર આવેલી છે. શુક્ાની લંબાઈ ૩૪ પ્રીટ અને પહેળાઈ ૧૭ ફીટ છે; જ્યારે પ્રવેશદ્વારની ઊંચાઈ ૬૫ ફીટ છે. ગુફામાં પગથિયાં વગેરે નથી. વાસ્તવિક રીતે આ જૈન ગુફ઼ા છે. ગુફામાં પેસતાં જ સ્પામ પાષાણુની કાયાત્સર્ગસ્થ ચૌમુખી જિનપ્રતિમાએ છે; જે શ્રીઋષભદેવ, શ્રીઅજિતનાથ, શ્રીસ ભવનાથ અને શ્રીઅભિન ંદનસ્વામીની છે. આ ચારે પ્રતિમા એક જ છૂટા પથ્થર પરની ચારે બાજુએ કાયાત્સર્ગસ્થરૂપે કોતરેલી છે અને દરેકની નીચે ધર્મચક્ર છે; તેમજ એ ધર્માંચકની ખ'ને ખાજુએ અનુક્રમે ાળદ, હાથી, ઘોડા અને વાંદરે આ પ્રમાણેનાં ચિહ્નો-લાંછના છે, જે તે તે તીર્થંકરનું નામ સૂચન કરે છે.
૧. ‘ મહાભારત,, સભાપ, ૨૨ અધ્યાય, શ્લ. ૯
૨ ‘ એસવાલ નવયુવક ' વ : ૮, અકે : ૩ માં શ્રીપૂરચંદજી નાહર ઃ - રાજગૃહ ઔર્ નાલંદા' શીક લેખ.