________________
જૈન તીર્થ સ સબ્રહ
સ. ૧૯૦૯માં હુંસરાજગણિના શિષ્ય ઋષિસુકેશવે ‘સિયાલકેટમાંડણુ શ્રીપાર્શ્વનાથ ભગવાનકા છંદ” નામક ૨૧ કડીઓનું કાવ્ય રચ્યું છે. તેમાં પાર્શ્વનાથ ભગવાનનાં પાંચ કલ્યાણુકા, ગણુધરશે તેમજ સાધુ, સાધ્વી, શ્રાવક, કાની સંખ્યા વગેરેનું ખીથી વર્ણન કર્યુ છે. તે લશમાં આ પ્રકારે જણાવ્યું છે:~
શ્રાવિ
૩૫
kr
સ” સંઘસ્વામી મુક્તિનામી, મનહ કામી દાયગા, સંવત થતુ અરૂ રાત સતાર,૧૭૦ માસ કાતિગ દાયા: તમ પક્ષ રવિ દિન રુદ્ર તિથિ ગિન, સાલકાટપુરમા, હુંસરાજ ગણિ શિપ ઋષિ મુકેશવ, સ્તબ્યા વામાન દા. ”
આ પદ્યમાં આપેલા‘સાલકાટપુરમ ઘેા’ શબ્દ જ સુતરાં સિદ્ધ કરે છે કે, સં. ૧૭૦૯માં અહીં શ્રીપાર્શ્વનાથ ભગવાનનું મંદિર વિદ્યમાન હતું; અને મ ંદિર હતું એટલે તેના માનનારા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈને પણ હતા એ નિર્વિવાદ સ્પષ્ટ થાય છે.
સ્ટેશનથી ૦ના માઈલ દૂર આવેલી કનકમ ડીમાં લાલા વધેશાહના મકાનમાં એક ઘરદેરાસર છે, તેમાં ધાતુની ૨ પ્રતિમાઓ છે; જેમાંની એક શ્રીનેમિનાધ ભગવાનની ચેાવિશી પ્રતિમા સં. ૧૨૮૦ ના લેખવાળી મૂળનાયક તરીકે બિરાજમાન છે; જે પાટણુથી મેાકલવામાં આવી હતી.
અહીં ૨૦ જૈનાની વસ્તી અને ૧ ઉપાય છે.
૧૯૯. ખાનકા ડાગરા ( કાકા નબર : ૩૮૬૯ )
સુષ્ણેકી રેલ્વે સ્ટેશનથી છ માઇલ અને લાહેાર્થી મેટર રસ્તે ૪૭ માઈલ દૂર ખાનકા ડોગરા નામે ગામ છે. ગામની વચ્ચે કચેરી ખજારમાં આવેલું શ્રીશાંતિનાથ ભગવાનનું સુંદર શિખરબંધી મ ંદિર શ્રીસંઘે સં. ૧૯૮૩માં અંધાવેલું છે. મૂળનાયક ઉપર સ. ૧૯૫૭ને લેખ છે.
મૂળ રામનગરના રહેવાસી લાલા અનારસીદાસ જૈન, જે આ ગામમાં રહે છે, તેમની પાસે એખ વગરના લીલા કલાર રંગના નિČળ પાનાની રા ઈંચની શ્રીપાર્શ્વનાથ ભગવાનની અદ્ભુત પ્રતિમા છે. તેમનું કહેવું છે કે, એમ વગરતું આવડું મોટું પાનું જગતભરમાં કોઈ ઠેકાણે નથી. મૂર્તિનું એકે એક અંગ સ્પષ્ટ છે. મૂર્તિની સુંદર નાજુક નાસિકા, ખભા સુધી લાંળા કાન, સર્પનું લાંછન અને પલાંઠીના અને અંગો સુસ્પષ્ટ છે. આવી અમૂલ્ય અને અજોડ મૂર્તિનાં. દર્શોન કરવાં એ પણ જીવનને એક લહાવા છે. આ પ્રતિમાથી જ આ ગામ એક તીધામ જેવું ખની ગયું છે. દૂર દૂરના ચાત્રાળુઓએ અને મુંબઈ વગેરે શહેરના નામી ઝવેરીઓએ આ મૂર્તિનાં દર્શન કરી, રત્નપરખના એક અનુપમ નમૂના જોઇ પ્રશંસા કરી છે.
આ પ્રતિમા લાલા અનારસીદ્રાસ જૈનના દાદાને સ્વ. શ્રીઆત્મારામજી મહારાજશ્રીએ કેાઈ પાસેથી અપાવી હતી. આસપાસના જંગલી પ્રદેશના કારણે આ મૂર્તિ તેમને તિજોરીમાં છુપાવી રાખવી પડે છે. હિંદુ અને પાકીસ્તાનનાં ભાગલાં પડ્યાં પછી આ પ્રતિમા કયાં છે તે જાણવામાં આવ્યું નથી.
અહીં ૧૦૦ જેનેાની વસ્તી અને ૧ ઉપાશ્રય છે.
★
૧૦૦
રામનગર
( ાહા નખર : ૩૮૯૦ )
લાયલપુરથી વજીરામાદ જતી રેલ્વે લાઈનમાં અકાલગઢ સ્ટેશન છે. ત્યાંથી ૬ માઈલ દૂર રામનગર નામે ગામ છે..