________________
૩૧૮
જન તીર્થ સર્વસંગ્રહ ૧૭૫. મંદસેર.
(કઠા નંબર : ૩૧૮૮–૩૧૯૫). મંદસોરનું પ્રાચીન નામ દશપુર. દશપુર એટલે દશ મહોલ્લાઓનું બનેલું નગર, જેમાં એકેક મહોલ્લો વિશાળ પુરનગર જેવું હતું. જેન ગ્રંથેથી જણાય છે કે, ભગવાન મહાવીરના સમયમાં સિંધુસૌવીર દેશના વીતભયપુરપત્તનના ઉદાયન રાજા પાસે ચંદનનિમિત શ્રીમહાવીર ભગવાનની પ્રતિમા હતી. આ પ્રતિમા જીવંતસ્વામીની હતી. ઉદાયન અને તેની પત્ની પ્રભાવતી એ પ્રતિમાની પૂજા કરતાં હતાં. પ્રભાવતીના મરણ પછી એ પ્રતિમાની પૂજા કરવાનું કામ દેવદત્તા નામની દાસીને સેંપવામાં આવ્યું. દેવદત્તા ઉજજેનીના રાજા ચંડવ્રતના પ્રેમમાં પડી અને ચંડપ્રોત એ પ્રતિમાના સ્થળે બીજી પ્રતિમા મૂકીને મૂળ પ્રતિમા લઈને નાઠે. આ ચેરીની ખબર પડતાં ઉદાયને દશ રાજાઓની સાથે તેને પિ કરી હરાવ્યું અને તેને પકડી લીધે. પાછા ફરતાં ચોમાસું બેસવાથી ઉદાયન રજાએ જંગલમાં પડાવ નાખે. સાથેના દશ રાજાઓ પણ માટીના કિલ્લા બાંધીને રહ્યા, એ ઉપરથી તેનું નામ “દશપુરા પાડવામાં આવ્યું. ઉદયન રાજા પિતે જૈન હોવાથી સાંવત્સરિક (પર્યુષણા) પર્વના દિવસે ચંડuતે ઉપવાસ કરવાથી પિતાને સ્વધમી જાણીને તેને છેડી મૂકયો. એ જીવંતસ્વામીની મૂર્તિને ઉદાયન ઉપાડી શક્યો નહિ, આથી એ મૂર્તિને દશપુરમાં | અંધાવી સ્થાપન કરવામાં આવી. એ પછી ચંડકતે આ ગામ જિનમંદિરના નિભાવ ખર્ચ માટે અર્પણ કરી ઉજજૈન ગયે. એ પછી એ મંદિર માટે ૧૨૦૦ ગામ ભેટ કરવામાં આવ્યાં હતાં. પાછળથી ચંડપ્રદ્યોતે ભાયલસ્વામી ગઢ વસાવી, તેમાં એક મોટું જિન મંદિર બંધાવી એ મૂર્તિની સ્થાપના કરી હતી.
કઈ સમયે પશ્ચિમ માલવાની રાજધાની અહીં હતી અને માલવગણના પ્રધાન નગર તરીકે આની ખ્યાતિ હતી. સંભવત: વૈશાલીના વિનાશ વખતે જે લિચ્છવીગણ અહીં આવીને રહ્યો તે જ માલવગણ નામે ઓળખાયે હોય, એવી સંભાવના છે.
દાપુરનો સૌથી પહેલે શિલાલેખીય ઉલ્લેખ શકવંશીય નહપાન રાજાના નાશિવાળા અભિલેખમાં મળે છે. જેના ગ્રંથમાં નહપાન ભૃગુકચ્છને રાજા હતા એમ જણાવ્યું છે. ઈતિહાસમાં એને સમય વિક્રમની બીજી શતાબ્દીને પ્રારંભકાળ બતાવે છે. '
દશપુરમાં જીવંતસ્વામી પ્રતિમા હોવાનો જેન ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે તે ઉપર્યુક્ત રાજા ઉદાયને પ્રતિષ્ઠિત કરેલી મૂતિ વિશે જ છે. એ મૂર્તિને પાછળથી વિદિશા ભેલ્સામાં મૂકવામાં આવી. તેથી વિદિશામાં પણ જીવંતસ્વામીની મૂર્તિ હિવાને ઉલ્લેખ જૈન ગ્રંથ કરે છે. આર્ય રક્ષિતસૂરિને આ ભૂમિમાં વીર નિ. સં. પરર માં જન્મ થયે હતે. તેષલીપુત્ર નામના જૈનાચાર્યે તેમને અહીં દીક્ષા આપી, જે દીક્ષા ભગવાન મહાવીરના શાસનમાં શિષ્યનિષ્ફટિકા તરીકે પ્રસિદ્ધ છે. આર્ય રક્ષિતસૂરિ એક યુગપ્રવર્તક પુરુષ હતા. તેમને શાસનના કહેર નિયમને મંદ કરવા પડ્યાં હતાં. તેમણે સમયની સ્થિતિને ધ્યાનમાં લઈ એક પાત્ર સાથે માત્રક (નાનું પાત્ર) રાખવાને આદેશ કર્યો, સાધ્વીઓને આલેચના દેવાને અધિકાર રદ્દ કર્યો અને અધ્યાપક વિધ્યની પ્રાર્થનાથી ધર્મકથાનુયેગ, ચરણાનુગ, દ્રવ્યાનુયોગ અને ગણિતાનુચેગ એ ચાર અનુયાગને અલગ અલગ કર્યા.'
૧. તા ૨ નાની નવતિ, તારે શરીરમ દિમ મહાવિંતાતો રેતા - સં. ૭૩૩માં શ્રીજિનદાસગણિએ રચેલી “આવશ્યકચૂર્ણિ'ની છ૭૪ની નિર્યુકિત ઉપરની ચૂર્ણિ-૫૦ ૩૯-૪૦૧
२. निडाले य से अंको को दासीपतिमा उदायणरण्णो, पच्छा णिययणगरं पहाविभो, पडिमा नेच्छइ, अन्तरा वासेण उवदो ठिओ, ताहे સમરાંમા રણ વિ રાવળો ધૂણી રે રત્તા ટિવ...... ટાપુ નાર્થે શ્રીહરિભદ્રસૂરિકૃત “આવશ્યક વૃત્તિ' પૂર૯૯-૩૦૦
३. प्रद्योतोऽपि वीतभयप्रतिमायै विशुद्धधीः । शासनेन दशपुर दत्त्वाऽवन्तिपुरीमगत् ॥६०४॥ * સ્વૈશિt :, માર્કીમનીષ્મ 1 ફેવરીયં પુર , નાન્યથા વોહિતમુ ૬૫ . विद्युन्मालीकृतार्य तु, प्रतिमाये महीपतिः । प्रददौ द्वादशनामसहस्रान् शासनेन सः ॥६०६॥
– શ્રી હેમચંદ્રસૂરિચિત-ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત–પર્વ-૧૦, સર્ગ ૨ ૪. “આવશ્યક નિર્યુક્તિ” ગાથાઃ ૨૩૨