________________
જૈન તીથ સર્વ સમહુ
॥ ''
અહીં ૨૦૦ શ્રાવકાના ઘરની વસ્તી છે. ૫ ઉપાશ્રય અને ૨ જૈન ધર્મશાળાઓ છે. એ વિશાળ અને ભવ્ય જૈન મંદિશ વિદ્યમાન છે જ્યારે ત્રીજું મ ંદિર ખ`ડિત અવસ્થામાં પડેલું છે.
c
" सं० १९८९ वैशाख खुद शनौ वटपाली (पल्ली ! ) गच्छे श्रीनन्नसूरि संताने.
'
૧–૨. શ્રીશાંતિનાથ ભગવાનનું અને શ્રીઆદિનાથ ભગવાનનું મ ંદિર શિખરબંધી અને ખાવન જિનાલયવાળું છે. એ મને મંદિરની રચના પ્રાચીનકાળની છે. તેમાં મૂળગભારા, ગૂઢમ’ડપ, સભામંડપ, નવચેાકી, શૃંગારચેાકી વગેરે છે. આમાં એ મડા છે અને મંડપ ઉપર માળ ખનાવેલા છે. શ્રીશાંતિનાથ ભગવાનના મંદિરમાં ભમતીના ડાબે પડખે ખીજી દેરીમાં પણાસણ નીચે આ પ્રકારે લેખ :~~~
" संवत् १२७५ वर्षे वैशाख शुदि ४ शुक्रे
श्रीमच्चन्द्रकुले नभोवदतुले, सज्जीवकाव्यालये भास्वत् सोममुनींद्रमंगलबुधोत्ताराविशाखोदये । जातो मोहतमोपहो दिनमणिः श्रीवर्धमानाभिधः सूरिभूरिगुणप्रतोषितसुरो भव्यांबुजोद्बोधकः ॥१॥ तत्पङ्के देवसूरिः श्रीहेमसूरिस्ततोभवत् । जज्ञेथ श्रोयशचंद्रसूरिः सूरिशिरोमणिः ॥२॥ सूरिश्रीमुनिचंद्राहो विस्य (श्व विद्यामहोदधिः । ततः श्रीकमलप्रभसूरिः काममदापह्ः ॥३॥ तत्संताने गुणाधाने हुंबटान्वयशालिना | श्रीसंवसमुदायेन मोक्षसंगमकांक्षिणा ॥४॥ सौत्रपंक्तिनि (वि)निर्जितविवुधविमानावल्यां । वाटापल्यां श्रियोक्त्यां नगर्यौ न्यायभूपतेः ॥५॥ श्रीमतः- शांतिनाथस्य त्रिलोकीशांतिकारिणः । विवोद्वारः शुभाकरश्चक्रे प्राणप्रणाशनः ॥६॥ प्रतिष्टितः श्रीसोमसूरिभिः || मंगलमस्तु || कर्मस्थाने कारापकः पंडितजिनचंद्रः ॥ इति ॥ || 99
આ લેખ શ્રીશાંતિનાથ ભગવાનના મ ંદિરના ખંખના જીર્ણોદ્ધાર કરાવ્યા સખધે છે તેથી મંદિર તે એથીયે પ્રાચીન હેાવાનું નક્કી થાય છે.
te
,
જૈન પુસ્તકપ્રશસ્તિસ ગ્રહ પ્રકારે મળે છે:
"F
નામક ગ્રંથની ૬૩મી પ્રશસ્તિમાં પણ આ શાંતિનાથ જિનાલયના ઉલ્લેખ આ
वाटापल्ली पुरी चैत्यभवने शांतेजिनेशप्रभोः ॥
''
જો કે આ પ્રશસ્તિમાં સમય નોંધ્યું નથી પરંતુ આ જિનાલય એ સમયથી આજસુધીચે શાંતિજિનાલયને નામે જ પ્રસિદ્ધ છે. શ્રીઆદિનાથનું મંદિર પણ એ સમયે કે તે પછીના આસપાસના સમયમાં બન્યું હાવું જોઇએ એવું. અનુમાન છે.
ત્રીજું મંદિર શ્રીશાંતિનાથના મંદિરે જતાં માર્ગમાં જમણી ખાજુએ ખંડિત પડેલું છે. સં. ૧૯૭૨માં મુનિરાજ શ્રી. જયંતવિજયજીએ આ પ્રદેશમાં વિહાર કરેલે તેની નોંધ પાતાના ‘વિહાર વષઁન ”માં લખતાં અહીં ૩ મર્દિશ હાવાનું નોંધે છે. એટલે સ. ૧૯૭૨ સુધી આ ત્રીનું મંદિર હયાત હોય. એમ જણાય છે. દેવળનું મુખદ્વાર અને તેમાં ઉપરની કમાન જ દર્શકને પ્રથમ દૃષ્ટિએ આકષી લે છે. દેવળના વિસ્તારના પાયા તા મહારથી દેખાય છે પણ તેની રચના શ્રીશાંતિનાથના દેવળ જેવી જ હોય એમ લાગે છે. પ્રાચીન કાળે દેવળ દક્ષિણુ દ્વારનું હશે પણ અત્યારે તા પગથિયાં ચણીને ઉત્તરમુખે રામ-સીતાની મૂર્તિએ સ્થાપેલી છે. અંદરના દ્વારમાં પ્રવેશતાં જ ડાબી બાજુએ ચાર ચાર ટ્રીટ ઊંચી પુરુષાકૃતિઓની વેષભૂષા અને તેના ભાવા ચેતનાભર્યો લાગે છે. તેમાં તીર્થંકરોની મૂર્તિ આહારમધ મૂકી રાખેલી જેવાય છે. એ મંદિરની મૂર્તિઓના શિલાલેખા અને પ્રાચીન તૂટેલા અવશેષને સંગ્રહી રાખવા જોઈએ.