________________
(૭૮)
જેનતત્વોધક ગ્રંથ.
mmmmmmm રેઢ રા” હે રાજા ! જે તું ભેગ ન છાંડે તે આર્યકર્મ કર મઘમાંસાદિકનો ત્યાય કર. પચંદ્રિય ઘાતાદિ મહટાં કર્મ ન કર. એ ગૃહસ્થને ધર્મ છે. જે સર્વ જીવની અનુકંપા કરીશ, તે પણ દેવતા થઈશ. તથા તેજસૂત્રના અઢારમા અધ્યયનમાં '“ ga , ઇનચરાયા જાર” સંયતિ રાજાને ગર્દભાળી મુનિએ કહ્યું. “હે રાજન્ ! તને મહારાથી અભય છે તે પણ સર્વ જીવને અભયદાન દાતાર થા.” વળી તે જ સૂત્રના પચીશમા અધ્યયનમાં જયષ મુનિએ વિજય ષને કહ્યું. “તું દીક્ષા ઉતાવળ લે.” ઈત્યાદિ અનેક ઠેકાણે આદેશ દીધું છે. જે માટે દયાને, સત્યનો, શીળને, ક્ષમાને, વૈરાગ્યને, તપસ્યાનો, દીક્ષાને અને વ્રત પચ્ચખાણ ઈ ત્યાદિનો આદેશ દીધાથી દેષ નહીં. સાધુ ગ્રહસ્થિને કહે કે, ભાઈ! વ્યાખ્યાન સાંભળે. સામાયિક, પિષધ, પ્રતિક્રમણ કરો, લીલેત્રી કંદમૂળાદિકને ત્યાગ કરે. તે વચનમાં બિલ કુલ દેષ નહી. શુદ્ધ નિર્દોષ વચન છે, અને સરાગભાવે ખુ શામત રૂપ તથા પિતાના અન્ન પાણી વસ્ત્રાદિ લાભને અર્થે કરશે તે સાધુને કસર લાગશે, પણ ભાષામાં કસર નહીં. વ ળી ગ્રહસ્થિનાં અનેક કામ છે તે સાધુ તે કરે નહિ, કરાવે નહિ, અનુમે દે નહિ. તે ગૃહસ્થિ કરે છે. ત્યાં સાધુ પાપ કહે નહી. શેય પદાર્થ જાણે છે. તે નિષેધે નહીં. પિતાના સ્વામીનું કાર્ય કરે. સાધ્વ નદીમાં તણાતી દેખે તે બહાર કાઢે, કોઈ સમયે સાષ્યિના શીળની રક્ષા કરવા માટે સાધુ ભેગો પણ રહે. પડિમાધારીને બળતી અગ્નમાંથી બહાર કાઢે, ઈત્યાદિ પિ તાનું કામ કરે. સંભેગીનું કરે, ત્યાં સાધુ આજ્ઞા ન આપે,