SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ મે ઓળખાદ્વાર.. (8) તેમ નિષેધે પણ નહીં. આપણે દોષ ટાળવા કરવા ન દે. શેય પદાર્થ જાણે છે પણ ગ્રહસ્થિમાં એકાંત પાપકેમ હોય? તથા જે સાધુના ગુણ છે, તે ગૃહસ્થને અવગુણ કેમ હોય? તથા ગહસ્થિ આશ્રી સાધુ એટલા વાના ન કરે, ન કરાવે, ગૃહસ્થને મારતો હોય તેને નિષેધે નહી. અનુદે પણ નહી. જેટલી જેટલી જીવરક્ષા હોય, તેટલો ધર્મ છે. એટલે જેટલે અધર્મ છે, તેટલે અત્રત કષાયને ઉદય છે. તેટલું પાપ છે. ઈહિ કેઈ કહે કે, જોરાવરીએ છોડાવવું, જોરાવરીએ ધર્મ ન હોય. તે નાસતી, કૂવામાં પડતી, કલેશ કરી જાતી કાલી હૈ, ભર્તારાદિ લઈ જતી સાધવિ સાધુ કેમ છડે? કેમ પકડે ? પરંતુ શળ રાખવાના, અનુકંપાના શુભ પ્રણામ છે. વ્યવહારે ધર્મ છે તેથી ઉથાપના ન કરવી. દયાદિક સર્વે સંવરની કરણી છે. સંવર તે નિવૃત્તિભાવ છે, અને પ્રવૃત્તિ ભાવ તે શુભ આશ્રવ છે. તેથી પ્રવૃત્તિભાવની આજ્ઞા તો સાધુ ગૃહસ્થિને મન ગની અને વચન ગની દે છે, પણ કાયાના યોગની આજ્ઞા ન દે, તેનું શું કારણ? તેને ઉત્તર કે, મન વચન કાયાના યોગ ઐફરસી છે, તેથી નવી હિંસા ન થાય, અને કાયાના ચોગ આડ ફરસી છે, તેથી કોઈ સમયે અયનાનું ઠેકાણું છે. તે માટે સાધુ ગૃહસ્થિને પ્રવૃત્તિભાવમાં બે વેગની આજ્ઞા દે છે, પણ સાધુ ગ્રહસ્થિને કાયાના યોગની આજ્ઞા ન દે. તથા ભેગીને દે છે પણ સંવર તે ધર્મ છે. એ સંવરની ઓળખાણ કહી. હવે નિર્જરાની ઓળખાણ કહે છે. તેમાં બે ગની આજ્ઞા દે છે ને કાયયોગની આજ્ઞા સાધુને તે ખપાવ્યા મુદ્દે
SR No.011534
Book TitleJain Tattvashodhak Granth
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages179
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy