________________
૫ મો ઓળખણદાર ( હ૭ ) વયે, તે બીજાને પાપ કેમ હોય? ત્યાં કોઈ કહે કે, પેલો કે કિ જીવને હણે છે, તે તેનું પાપ તો તેને લાગે છે. પારકા ઝ ઘડામાં આપણે શા માટે પડવું જોઇએ? આપણને શું પાપ લાગે છે? ઉત્તર–શ્રી ઉપાસકદશા સૂત્રમાં ભગવતે ગૌતમ
સ્વામીને મહાશતકજીને ઘેર કેમ મેકલ્યા? ભગવંતને શું પાપ લાગ્યું? પારકા ઝઘડામાં કેમ પડ્યા? પરંતુ ઉપગારી હોય તે ઉપગાર કરે જ.વળી શ્રી ભગવતિ સૂત્રના બારમા શતકમાં શંખ પુષ્કળીને ક્રોધ કરતાં ભગવતે કેમ વર્યા? પણ કેધ તે પાપ છે તે પાપ કરતાં વર્જવા. જો કેધ કરતાં વર્ષ, તે હિંસા કરતાં વર્ષે તેમાં શું દોષ છે? તથા શ્રી પ્રશ્નવ્યાક રણ સૂત્રના બીજા શ્રુતસ્કંધના પહેલા અધ્યયનમાં એ સર્વ જગતૂના જીવ રાખવા માટે ભગવતે શાસ્ત્ર પ્રરૂપ્યાં છે. તે જગતના જીવ તે પિતા પોતાના કર્મ કરી પચતા હતા, ભગ વંતને શું પાપ લાગતું હતું? પરંતુ ધર્મ વધારવા માટે ઉપગાર કરો છે? તે કારણ માટે બીજા પણ બચાવે તે ઉપગાર નિમિત્તે બચાવે છે. આ વળી શ્રી શાંતિનાથ ભગવાનના ચરિત્રમાં મેઘરથ રા જાએ પારેવાની દયા પાળી, પાર્શ્વનાથ ભગવાને નાગ નાગ ભીને બળતા ઉગારચાં, મદનરેખા અને પદ્માવતીએ રાજા ના ઝઘડા ભાગ્યા? એમ અનેક ઠેકાણે દયાને અધિકાર દેખાય છે. કેઈ કહે કે, સાધુને ઉપદેશ દે કે “જીવ માં રચાનાં કડવાં ફળ છે પણ આદેશ ન દે. તેને ઉત્તર કે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનમાં ચિત્ર મુનિએ બ્રહ્મદત્ત ચુવત્તિને આદેશ કેમ દીધે? કે “પ્રારંવભાડું