________________
(૭૨)
જનતાવશેઘક ગ્રંથ. વીતરાગને ૧૧ મે, ૧૨ મે, ૧૩ મે ગુણઠાણે પણ વેગને પ્રતા પે ઇરિયાવહિ કિયા લાગે. જે માટે સોગી જીવ અશિત સ માન પાણીની પેઠે ક્ષણમાત્ર નિશ્ચળ રહી શકે નહીં. તેથી હું
ક્ષ્મકિયાલાગે. બે સમયની સ્થિતિ ત્યારે અશુભયોગ નથી પણ શુભાગથી કર્મ બંધાય છે, અને વીતરાગને કષાયને ઉદય મટ, તેથી અનુભાગબંધ ન હોય. સ્થિતિ પણ ન હી. ચૌદમે આશ્રવ નહિ તે કર્મ પણ ન બાંધે. શ્રી ઉત્તરો ધ્યયન સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં “ગુરાણvi संवरं जणय, संवरेण कायगुत्ते पुणो पावासव निरोहं करे." સંવરથી પુન્ય પાપ બેહ નિરોધ હોય. એ સંવરનિશ્ચનયમાં તે સભ્યદૃષ્ટિ પાસે હોય, અને દ્રવ્યસંવર તે સર્વ સંસારી જીવને છે. જે સંવરના મૂળગાભેદ સમદષ્ટિવિના બીજાને ન હેય, અને ખમતા, સમતા, દમતા, નમ્રતા, સત્ય, શીળ, દયાના પ્રણામ, શુભ અધ્યવસાય સર્વ જીવ પાસે હોય. જે માટે અનુકંપા અમત્સરતાથી મનુષ્યપણું ઉપરાજે. જે જી. વની હિંસાથી નિવર્તે, તે નિશ્ચદયા નિશ્ચ સંવર છે, અને જે પરજીવને દુઃખ દેખી અનુકંપા આણે, તેનાં દુઃખ ટાળ વાને ઉપાય કરે, પરને દુઃખી દેખી તત્કાળ કંપે, તેનું દુખ ટાળે, તે વ્યવહાર દયા કહીએ. | ઈહિ કેટલાએક એમ કહે છે કે, પરને હણે નહિ તે દયા કરવી, અને પરનું દુઃખ ટાળવું તે તે રાગનો ઉદય છે અને રાગ તે પાપ છે. તે કારણ માટે પર જીવને હણીએ નહી, હ. ણાવીએ નહી અને હણતાને અનુમોદીએ પણ નહી.તથા અનેરા હણ હેય તે તેને ઉપદેશ દેતા રહીએ, પણ એ જીવ ઉ.