________________
,
"
*".
૫ મે ઓળખણાદાર
(૩) પર અનુકંપા ન આણીએ બીજા જીવ ઉપર અનુકંપા આણી - દખથી ઉગાર, તેણે અસંયમ જીવિતવ્ય વછયું. એ જીવ = ઉપર સરાગતા આવી. વળી ભગવતે તે રાગ દ્વેષ બેહુ ક
એનાં બીજ કહ્યાં છે. તેથી જે મારે તો જીવહિંસાનું પાપ લાગે - અને ધર્મ જાણીને મારતાને ઉગારે તો મિથ્યાત્વ લાગે. અઢાર,
પાપસ્થાનક લાગે. એવી પ્રરૂપણા કરે છે. તેના હદયમાં આ
નુકંપા દેખાતી નથી. એ અનાર્યનું વચન દેખાય છે. જે નિર્દય - હાય તે એમ કહે. એમ કહેનારા સર્વ વ્યવહાર ઉથાપે છે.
જે જીવહિંસા નિવર્તવાથી ધર્મ છે. તો શું પરપ્રાણીને ઉગા - રવો તે ધર્મ નહી ? જો અસત્ય વચનનિવર્તવાથી ધર્મ છે તો : શું સત્ય વચન બોલવાથી ધર્મ નહી? તેમના હિસાબે તો સવે
પ્રભુતાભાવ ઉઠી જાય અને સૂત્રમાં તે અનુકંપા ઠામ ઠામ કહી છે. શ્રી ભગવતિ સૂત્રના સાતમા શતકમાં પર જીવને દુખ દેવાથી અશાતાવેદની કર્મ બાંધે, પર જીવ ઉપર અનુ કંપા કરતાં અને પારકું દુઃખ ટાળતાં શાતા વેદની કર્મ બાંધે એમ કહ્યું છે. પરંતુ “પરને ઉગારતાં રાગથી કર્મ બાંધે.” એવું વચન કોઈ ઠેકાણે કહ્યું હોય તે કાઢી દેખાડો. સૂત્રમાં એવું વચને કહ્યું જ નથી. માટે જે એવી પ્રરૂપણ કરે છે તે વીતરાગની આશા બહાર, પિતાને છંદે બેલનારા દેખાય છે. જે કારણ માટે રાગના ત્રણ ભેદ છે. ૧ કામરાગ. ૨ હરાગ અને ૩ દષ્ટિરાગ તેમાં ૧ કામરાગ તે સ્ત્રી પુરૂષનો, ૨ સ્નેહરાગ તે માતા પુત્રનો, અને ૩ દષ્ટિરાગ તે મિથ્યાત્વ ઉપર સ્નેહ. એ ત્રણ પ્રકારના રાગથી જીવ કર્મ બાંધે છે, પણ ધર્મરાગથી પાપ નહી.