________________
(૩૬) જમતવર્ધક ગ્રંથ. અને જે સાધુનું દાન ટાળી સર્વ દાનમાં પુન્ય હેત તે નવ ધર્મદાન કેમ ન કહ્યાં? તથા એકાંત પાપ હોત તે નવદાન અધર્મ કેમ ન કહ્યાં? તે કારણ માટે શેય પદાર્થ ઉભય સ્થાન ક છે, અને જે સર્વથા પુન્ય કહે છે, તેને એમ પૂછીએ કે “વીતરાગે સમુચ્ચયે અન્નપુત્ય કહ્યું છે પણ વિગત પાડી નથી, પરંતુ હૃદયથી વિચાર ન કરે, તે શું રાંધેલું આપ વાથી પુન્ય છે? કિંવા કેરું આપવાથી, કિંવા સૂઝતું આપવા થી, કિંવા અસૂઝતું આપવાથી ક્યાં ક્યાં પુન્ય છે?” ત્યારે તે કહે કે, “ભગવતે સમુચ્ચય જીવ ઉપર પુન્ય કહ્યું છે પણ ત્યાં વિવરે કર્યો નથી. સર્વ ઠેકાણે પુન્ય છે. જ્યાં જ્યાં ભ ગવતે પુન્ય કહ્યું છે, ત્યાં પાપ નહી, તેથી પુન્ય જ છે. ભગ વંતે “અન્નપુ” એ આદિ કહ્યું છે, પણ અન્નમિશ્ર ઈત્યા દિક કહ્યું નથી. તથા પાપ પણ ન કહ્યું. તે કારણે માટે પુન્ય જ છે. તેને એમ કહીએ કે, ભગવંતે સાવધ કરણીથી એકાંત પુન્ય કહ્યું અને વિગત નહિ પડે, તે “લેણપુ નવી જગ્યા આરંભે કરીને મિથ્યાત્વીને કરાવી આપે, તેને એકાંત. પુન્ય થાય?વૃક્ષ કપાવીને સયણ અને પાટ પાટલા કરાવી આ પે, વસ્ત્ર ધવરાવી આપે, રગાવી આપે, મનથી આર્તધ્યાને ધ્યાય, ત્યાં પુત્ય કેમ થાય? વચન અસત્ય બેલે, કોયાએ હિંસા કરે, મિથ્યાત્વિને નમસ્કાર કરે, એ સર્વ ઠેકાણે પુન્ય
મ ન કહ્યું? જે મનપુત્યે સઘળે મનથી પુન્ય થશે, તે વિને અન્નદાનથી થશે, અને જે મન નિર્વઘથી પુન્ય થશે, | અન્ન પણ નિર્વઘથી થશે. જેને નમસ્કાર કરવાથી ન્ય, તેને અન્ન દીધાથી પણ પુન્ય. એ નવ પુન્ય સરખાં
4.
.