________________
૫ મે ઓળખણંદ્વાર
(૩૫) નાં સ્થાનક, એકવીશ સબળા દેષ,અઢાર વાપસ્થાનક, પાં ન ચ મિથ્યાત્વ, ત્રીશ મહામોહનીનાં સ્થાનક ઈત્યાદિ પદાર્થ - ધર્મપક્ષમાં છે (૨). ગૃહસ્થિનાં દાન, ચારિત્રના મહોત્સવ,
સ્વામિવાત્સલ્યાદિ સર્વ પદાર્થ જ્યાં સાધ વિધિનિષેધ ન કરે તે સર્વ પદાર્થ મિશ્રપક્ષમાં છે (૩). I હવે ચરિતાનુવાદ આશ્રી અનેક પુરૂષોએ જે ચારિત્રલી
. ધાં, તપસ્યા કરી, પડિમા આરાધી, તે સર્વ ધર્મપક્ષમાં છે - (૧). દુઃખવિપાકી જીવે જે પાપ કરચાં, ગશાળે બે સાધુઓ - ને બાળ્યા, કેણિક રાજાએ તથા ચેડારાજાએ સંગ્રામ કરવાં - એ સર્વ અધર્મપક્ષમાં છે (૨). ભગવંત પધારવાથી રાજાન
ગર શણગારી વાંદવા ગયા. પ્રદેશી રાજાએ દાનશાળી મં ડાવી. ચિત્રસારથિ પ્રધાને રથને પ્રવેગે પ્રદેશ રાજાને પ્રતિ બાળે. સુબુદ્ધિ પ્રધાને પાણીનો ઉપાય કરી જિતશત્રુ રાજા ને પ્રતિબેધ્યા. મલ્લિનાથે છ રાજાને પ્રતિબંધવા માટે મેહ નઘર કરાવ્યું, સૂર્ય પ્રમુખ દેવતાએ વીતરાગ આગળ ના ક ટક કરચાં. કૃષ્ણવાસુદેવે થાવસ્થા પુત્રના દીક્ષા મહોત્સવ
સમયે હૈ ફેર શ્રેણિક રાજાએ ઢંઢેરે ફેરવ્ય, શંખ પુષ્કળી શ્રાવકે સ્વામિવાત્સલ્ય કરયાં, વીરસ્વામી પધારયા થી કણક રાજાએ વધાઈ આપી. ઇત્યાદિ અનેક ચરિતાનું વાદ તે મિશ્રપક્ષમાં છે (૩). ઈહાં શેય પદાર્થ કહીએ. એકાંત હેય પણ નહિ તેમ એકાંત ઉપાદેય પણ નહી. સ્થાપવા યો
ગ્ય પણ નહિ, તેમ ઉત્થાપવા ગ્ય પણ નહી. તે ન્યાયે દ - શ દાનમાં પણ એમ જ જાણવું. આઠમું દાન ધર્મપક્ષમાં છે, - સાતમું દાન અધર્મપક્ષમાં છે, શેષ આઠ દાન મિશ્રપક્ષમાં છે,
-
'.
.
•
:
. . . . '
*
*
*