________________
૫ મે ઓળખાકાર
( ૯ )
છે. જે કારણ માટે સઘળે પુન્યના ભેગ છે. કયાં અલ્પ, કર્યાં બહુ. તે કારણ માટે પુન્યની અપેક્ષાએ અનેરાને આપવાથી અનેરી પુન્ય પ્રકૃતિ કહી છે, પણ એકાંત પુન્ય નહી અને જો સર્વને આપવાથી એકાંત પુન્ય હોય, તે પાત્ર કુપાત્રના ચા વિશેષ : સાધુ, સાવિ, શ્રાવક, શ્રાવિકા, મિથ્યાત્વિ સરખા હોય ? ગુણનું કારણ ન રહ્યું ! વળી સૂઝતું અસૂઝતું સચિત્ત અચિત્ત સરખાં થયાં ! તે કારણ માટે ન મળે. વળી જે કાંઈ એમ કહે છે કે, “ સાધુ ટાળી બીજા સર્વે દાનમાં પાપ છે, તે પણ એકાંત સૂત્ર વિરૂદ્ધ કહે છે. જે કારણ માટે સાધુને ટા ળી બીજા દાનમાં પાપ કહ્યું, તેણે દાન ઉત્થાપ્યું અને દાન ઉત્થાપે તેને જાડાબાલા અને અંતરાયના પાડનાર કહ્યા છે.
શ્રી ભગવતિસૂત્રના પાંચમા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં વ સ્તુના વેચનારાને જ્યાં સુધી કરિયાણું ન આપ્યું હોય, ત્યાં સુધી ભારે ક્રિયા લાગે, અને કરિયાણું આપવાથી હલકી ક્રિ ચા થાય. નાણું લીધાથી નાણાંની ભારે ક્રિયા લાગે. એમ કહ્યું છે. જીએ, લાભ નિમિત્તે વસ્તુ દીધી, તે વસ્તુની ક્રિયા હ લકી, તે દીધાથી લાભ, તે અનુકંપા નિમિત્તે દયાના પ્રણા મથી દાન દે, તેને એકાંત પાપ કેમ થાય? જેટલી જેટલી મમતા મટી, તેટલું તેટલું પુન્ય જ છે, અને જો પાપ છે, તા આણંદાદિક શ્રાવકને પડિમા વહેતાં ભગવંતે કેમ વજ્યા નહી? એક જણ તરે અને બે જણ ડૂબે, તે ક્રિયા ભગવંત કેમ શીખવે? તથા બીજાને ડૂબાવ્યાથી પોતે કેમ તરે ? તે
માટે પાપ ન કહ્યુ
વળી તે આપવાથી એકાંત પાપ જ હાય, તા પ્રદેશ