________________
( 3 )
જેનતત્વધક ગ્રંથ,
સમુચ્ચયે સર્વ જીવ આથી કહ્યું છે, પણ ફેર નથી કહ્યું. તેને ઉત્તરમાં એમ કહેવું કે, જે વીતરાગ દેવેનવ સ્થાનકે પુન્ય કહ્યું, તે તમે અનેરા ગૃહસ્થના દાનમાં મન કેમ સાધો છો? પુન્ય ન કહ્યું તેનું શું કારણ? ત્યાં કેઈએમ કહે કે, “દેના રને તે પુન્ય જ નિપજે છે, પણ સાધુને પુ કહેવાને કહ્યું નથી. તેથી કહેવું નહીં.” ત્યારે તેને એમ પૂછીએ કે, જે વીતરાગ દેવને પુન્ય કહેવાનો કલ્પ છે. તે પછી સાધુને કે મ નહી? પુન્યને પુન્ય કહેવાની તો વીતરાગ દેવની આજ્ઞા છે અને જો શત્રુકારાદિક દાનમાં યુન્ય કહેવાની ભગવંતનો, આજ્ઞા નહી અને જે ગૃહસ્થના દાનમાં એકાંત સદ, તથા પ્રરૂપે છે, તે ભગવંતની આજ્ઞાન વિરાધક છે. પિતાને છાંટે ચાલનારા છે. “વળી જે સર્વ જીવ ઉપર નવ પ્રકારનું પુન્ય એકાંત છે, તો કહે કે, પુન્ય સાવદ્ય કરણીથી થાય, કે નિર્વઘ કરણીથી થાય?” ત્યારે તે કહે છે, “નિર્વઘથી.” જે નિર્વઘ કરણીથી પુન્ય બંધાય છે, પરંતુ જે શત્રકારાદિ ગ્રહ
નાદાન તે સાવધકરણ છે કે, નિર્વધ? ત્યારે કહે કે, “સા વધ” તેને એમ પૂછીએ કે, સાવધ કરણીથી એકાંત પુન્ય થાય? ચતુર હોય તે વિચારી છે. ત્યાં કેઈએમ કહે કે,
સાવધે તે પાપ. તે કારણ માટે ગહસ્થના દાનમાં રાવ થી પાપ છે, પણ પુજે તે લવ નથી. તેને એમ કહીએ કે, એકાંત પાપને પણ સાવ .
પ બેહ બમાં હોય, તેને પણ પા તે બહુ સાવધ આઠ દાનને પુન્ય પાપ