SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ • .. : - '..'.' ' - ૫ મે ઓળખણદાર , (૩૧) - ણ એકાંત પાપ નહી. એકાંત પાપ હોય તે સાધુ કેમ રાખે? અને સૂત્રમાં તે ગૃહસ્થના દાનને સાધુને ઠેકાણે ઠેકાણે મૈન સાધવું કહ્યું છે. શ્રી સૂયગડાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના આ ગારમા અધ્યયનમાં મોક્ષમાર્ગને વિષે એમ કહ્યું છે કે, = " કઈ રાજાદિક ધર્મની બુદ્ધિએ શત્રુકારાદિ આપતા હોય, - પરબ મંડાવતે હેય, તે સાધુને એમ પૂછે કે, અહીં નથી = ધર! એ અનુષ્ઠાનથી અમારે પુન્ય છે? કિંવા નથી?” ત્યા - રે સાધુ પુન્ય છે એમ ન કહે, તેમ પુન્ય નથી એમ પણ ન - કહે. એ બેહ પ્રકારે મહાભયનું કારણ છે. જે પુન્ય કહે તે - ત્રસ થાવર જીવને હિંસા લાગે, અને પુન્ય નથી એમ કહે = તે અન્ન પાણીના અર્થિ લેકને અંતરાય પડે. તે કારણ માટે - દાનને પ્રશસે, તે હિંસાનો વાંછનાર કહ્યું છે અને નિષેધ - તે અગીતાર્થ વૃત્તિનો છેદનાર કર્યો છે. તે કારણ માટે પુન્ય છે અથવા નથી એમ આસ્તિ, નાસ્તિ એ બેહુ ભાષા ન બેલે. ઈહાં મન કરજે. બેહમાંની એક ભાષા બા થાય? તેને પાપરૂપે કર્મની રજને લાભ થાય. તે કારણ માટે અવિધિ બેસવું છોડે. નિર્વધ ભાષા બોલવાથી મોક્ષ પામે. - એમ શ્રી સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના પાંચમા અધ્યયનમાં અનાચારીના અધિકારમાં જોઈ લે. દાન ગૃહસ્થને દેવું, લેનારને લેવું એવો વ્યાપાર પ્રવ ત્તમાન દેખી આસ્તિ, નાસ્તિ ગુણ દેષ કાંઈ પણ ન જ કહે જે ગુણ કહે તો અસંયમની અનુમોદના લાગે અને - દૂષણ કહે તે વત્તિનો છેદ થાય. તે કારણ માટે બેહે ભાષા - ન બોલે. જ્ઞાનાદિ મોક્ષમાર્ગ વધારે. એટલે જેમ અસંયમ સા * , , 4 * : * =' .: 1 = : : ': ':'. * * * : : : : : * * * * * * * * :
SR No.011534
Book TitleJain Tattvashodhak Granth
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages179
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy