________________
પ મા ઓળખણદાર (૨૯) પાત્રને વિષે જે અન્નાદિક દેવું, તેથી તીર્થંકર નામાદિ પુન્ય પ્રકૃતિને બંધ અને અનેરાને આપે તે અનેરી પુન્ય પ્રકૃતિ નો બંધ હોય. ઈહાં કેટલાએક એમ કહે છે કે, “એ નવ પ્ર કારનાં પુન્ય તે સાધુ ઉપર જ છે, પણ અનેરા આશ્રી ન હી. અને કેટલાએક એમ કહે છે કે, “સમકિતદષ્ટિ આ શ્રી છે, પણ મિથ્યાત્વી આશ્રી નહી.” વળી કેટલાએક એમ કહે છે કે, “સર્વ સંસારી આશી છે.” એમ ઈહિ નેક મતના વિભ્રમ ઉપજતા જણાય છે. પરંતુ નિસ્પૃહીપણે પક્ષપાત રહિત સૂત્રાર્થે વિચારીએ ત્યારે તે સર્વ પદ નય ઉ પર દેખાય છે. જૈનશાસન તે સાત નયાત્મક છે. તે કારણ માટે નય ઉપર વિચારી જે. ચિત્ત, વિત્ત અને પાત્ર શુદ્ધ નિર્વ દાનથી તે એકાંત પુન્ય થશે અને અનેરે ઠેકા ણે યથાયોગ્ય પુન્યને રહસ્ય સર્વત્ર જણાય છે, તે કેમ? મેરાને આપવાથી અનેરી પુન્યપ્રકૃતિ હય, તે કણન્યાયે?
વળી ગ્રંથાંતરમાં પાંચ પ્રકારના જીવ કહ્યા છે. ૧ ઉત્ત માત્ર તે સાધુ, ૨ મધ્યમપાત્ર તે શ્રાવક, ૩ જધન્યપાત્ર તે અવિરતિ સમ્યફષ્ટિ, ૪ અપાત્ર તે મિથ્યાત્વી, અને પ કુપા ત્ર તે અનાર્ય હિસંક. એ પાંચમાં ઉત્તમપાત્ર પખવાથી તે એકાંત પુન્ય, મધ્યમપાત્ર ને જઘન્યપાત્ર તે સુપાત્રદાનમાં છે, પણ કાંઈ પાપને ભેળ છે. અપાત્રદાનમાં અનુકંપાદિ આ શ્રી તથા મમતા ઘટવા આશ્રી પુન્યને ભેળ છે. કુપાત્રદાન માં એકાંત પાપ છે. પરંતુ સાધુને તે વચલાં ત્રણે સ્થાનકે મીન સાધવું શ્રેય છે. પુન્ય પાપ કહેવું તે અયુક્ત છે. હિાં કેઈએમ કહેશે કે શ્રી વીતરાગ દેવે તે નવ પ્રકારે પુન્ય
. * : '.