________________
- ૧૦ મે જીવાજીવદાર " ' (૧૦૧) ભાષા કહી. વળી શ્રી પન્નવણા સૂત્રના અગીઆરમાં પદમાં ભાષાના દ્રવ્ય ફરશી છે. ભાષા મનની વર્ગણા–શ્રી ભગ વતિ સૂત્રના બારમા શતકના ચેથા ઉદેશામાં કહી. તે માટે નિ તે આશ્રવ પણ રૂપિ છે અને અઢાર પાપ વિરમણાદિ તે સંવર છે. તે અરૂપિ કહ્યા છે, પણ સંવર, નિર્જર, મોક્ષ એ ત્રણ નિશે જીવને શુદ્ધ કરવાનો સ્વભાવ છે. તે માટે છે વના નિજ ગુણ છે. તેથી અરૂપિ કહેવા. વળી જવદ્રવ્ય તે ઠામ ઠામ અરૂષિ કહ્યા છે અને અજીવના દશ ભેદ અાપે છે. ચાર રૂપિ છે. તેમાં શુદ્ધ નયમાં જીવ, સંવર, નિર્જરા, અને મેક્ષ એ ચાર અરૂપિ છે. પુન્ય, પાપ, આશ્રવ અને બંધ એ ચાર રૂપિ છે અને અજીવરૂપ અરૂપિબેહુ છે. ઈતિ નવમો રૂપિ અરૂપિદ્વાર સમાપ્ત
- हये दशमो जीवाजीव हार कहे . - એક નયમાં નવે તવ જીવ. એક નયમાં એક જીવને
આઠ અજીવ. એક નયમાં આઠ જીવ અને એક અજીવ.એક નયમાં ચાર જીવ ને પાંચ અજીવ એક નયમાં એક જીવ, એક અજીવ અને સાત જીવ અજીવન પર્યાય. તે કેમ? જે નવપદાર્થનું જાણપણું તે તત્વ છે, જીવને જીવ જાણે તે જાણપણું તે જીવતત્વ. અજીવ જાણે તે અજીવતત્વ. પુન્યને પુન્ય જાણે તે પુન્યતત્વ, પાપને પાપ જાણે તે પાપતત્વ, ઈત્યાદિ જાણપણું તે તત્વ છે પણ પુન્ય પાપ અજીવ તે તત્વ નહીં. એ નયમાં તો નવપદાર્થનું જાણપણું. તે તત્વ છે. જ્ઞાન છે તે જીવને ગુણ છે. તે માટે નવ જીવ છે.
હવે એક ઇવ, ને એક અજીવ તે કેમ? જે માટે સાત
|