________________
(૧૦) જેનતત્વશોધક ગ્રંથ પદાર્થના દ્રવ્ય તે પુદગળ છે અને અજીવ છે. તે ન્યાયે એક જીવ અને આઠ અજીવ થાય; પણ આઠ કાળમાં ઘાલે તે ન યતિક નહી. હવે એક અજીવ ને આઠ જીવ તે કેમ સાત પદાથેના ભાવ તે જીવ છે. સાત જીવ પાસે છે. શ્રી પન્નવણુ સૂત્રના પાંચમા પદમાં “ફેરફાi gir ga ઘન્ના બહાં જ્ઞાન અજ્ઞાનવર્ણાદિ સર્વ જીવ કહ્યા. શ્રીભગવતિ સૂત્રના સાતમા શતકના સાતમા ઉદ્દેશામાં જીવને ભેગજીવ અજીવ બેહ. અવને ભેગ નહી. તે ન્યાયે કર્મને કાયા જીવ કહ્યા. શ્રી ભગવતિ સૂત્રના બારમા શતકના પહેલા ઉદ્દેશામાં આઠ આત્મા કહ્યા. તે દ્રવ્ય આત્મા તે જીવ છે. તે સાતના ભાવ જીવ કહ્યા. શ્રી ભગવતિ સૂત્રના તેરમા શતકના સાતમા ઉ દેશામાં કાયાને આત્મા કહી, સચિત્ત પણ કહી, જીવ પણ કલ્યા. શ્રી ભગવતિ સૂત્રના પચીશમા શતકના બીજા ઉદેશામાં જીવના ચાદભેદ કહ્યા છે. તે કાયાએ કરીને કહ્યા છે. સાતમા તમાં “ઉત્તરારે સચિત્ત તે કાયા . જે અજીવ ક હે તે સચિત્ત કામ કોઈ ન રહ્યું. શ્રી સમવાયાંગ સૂત્રમાં તથા ઠાણાંગ સૂત્રમાં બે રાશિ કહી, તે શું હાં ત્રીજી મિશ્ર રાશિ છે? શ્રી દશવૈકાળિક સૂત્રના આઠમા અધ્યયનમાં
કાવું મહત” તે અજીવને દુખ પણ ન હોય, અને દુખ દીધાથી પણ શું થાય? શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પહેલા અધ્યયનમાં વર્ષ છે અcવાતો” તે અજીવને દમ્યાથી શું થાયી શ્રી. ભગવતિ સૂત્રના સત્તરમા શતકના બીજા ઉદ્દેશામાં જ વના છ— બાલ કહ્યા, તથા તે જ સૂત્રના વશમા શતકના ત્રીજા ઉદ્દેશામાં એકશને સળજીવાત્મા કહ્યા.તે લેખકર્મને,
-
૬
૬.
.
.
*