________________
૯ મા શિપ અશિપદ્માર
( ૯ )
અજીવ આંધવાને સમર્થ નથી. વ, જીવતા અશુભભાવ થી જ બાંધ્યા છે. તે ભાવ અરૂષિ છે. તે ન્યાયે બંધને અરૂપિ કહીએ. બંધને રૂપિ શા ન્યાયેકહીએ? એકર્મની એકોાવીશ પ્રકૃતિના શુભાશુભ પરમાણુ બાંધ્યા છે તે પરમાણુઆ રૂપિ છે તે ન્યાયે બંધને રૂષિ કહીએ (૮). મેાક્ષને અરૂષિ શા ન્યાયે કહીએ ? જીવ કર્મથી મૂકાણા, ઉજ્જ્વળ થયા તે મેક્ષ છે. ઉજવળ થવું તે અરૂપિ છે. તથા કર્મથી મૂકાઇને સિંગ તિએ ગયા તે સિદ્ધ છે, ભગવંત છે, શાન્યતા છે. તેને પણ અપેક્ષાએ મેક્ષ કહીએ. તે સિદ્ધ અરૂપિ છે. તે ન્યાયે મેાક્ષને અરૂપ કહીએ (૯).
એ ઉપચારિક નયમાં તે નવતત્ત્વ રૂષિ પણ છે અને અરૂપ પણ છે. વળી મુખ્ય નયમાં તે ચાર રૂપિ, ચાર અ રૂષિ અને એક મિશ્ર તે શા ન્યાયે ? શ્રી ભગવતિ સૂત્રના બારમા શતકના પાંચમા ઉદ્દેશામાં રૂપિ અરૂપિના બાલ કહ્યા છે. ત્યાં આઠ કર્મ, અઢાર પાપસ્થાનક, બે યેાગ, તેજસ કા મેણ શરીર, સૂક્ષ્મબંધ એ ત્રીશ બેલમાં પાંચ વર્ણ, પાંચ રસ, એ ગંધ, ચાર સ્પર્શે તે–શીત ૧, ઉશ્ન ર, સ્નિગ્ધ ૩, લુલ્લ ૪ એ સેાળ બેલ લાભે. ધનાધિ ૧, ધનવાય ૨, તનુવાય ૩, શરીર ૪, બાદર ખંધ, છ દ્રવ્ય લેગ્યા, એક કાયયોગ પ એ પાંચ બેલમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આ સ્પર્શ એ વીશ બેલ લાભે. એ પિસ્તાળીશ બેલ રૂપિના છે, અને અઢારપાપનું વિરમણ, બાર ઉપયોગ, છ ભાવલેશ્યા, સંજ્ઞા ચાર, બુદ્ધિ ચાર, ઉગ્રદ્ધાદિ ચાર, પાંચ ઉડ્ડાણાદિ, ત્રણ દદષ્ટ, એક ધર્માસ્તિ, બીજી અધાન્તિ, ી આકાશાસ્તિ, ચેાથી