________________
(૯૮) જેનશેધક ગ્રંથ થ્યાત્વ આશ્રવ કહીએ (૧). અત્રત આશ્રર્વ રૂપિ શા ન્યાયે કહીએ? અવ્રત તે અપ્રત્યાખ્યાનની ચોકડીના પરમાણુ રૂપિ છે તેથી ખાવું, લેવું, દેવું વ્યાપાર રૂપિને છે. તે ન્યાયે રૂપિકહીએ (૨).પ્રમાદ આશ્રવરૂપિશાં ન્યાયે કહીએ? પ્રમાદ તે મધ, વિષય, કષાય, નિદ્રા, વિકથા તે સર્વે કર્મપ્રકૃતિને ઉ દેય છે. તે ન્યાયે રૂપિ કહીએ (૩). કષાયે શ્રવે રૂપિ શા ન્યાયે કહીએ? ચાર કષાય અનંત પળેથી નિપજ્યા ધણ
ધાદિ સહિત છે તે સ્થાયે રૂપિ કહીએ (૪). ચોગ શૈવ રૂપિ શા ન્યાયે કહીએ? મને; વચનના યોગ ઐફરેશી, કા યાના વેગ આઠ ફરશી છે, તે ચાયે ગાશ્રમે રૂપિ કહીએ (૫). પ્રાણાતિપાતાદિ પાંચ ચીફશી છે, પાંચદ્રવ્ય ઈદ્રિ આઠ ફરશી છે, બે વેગ ચાફરશી છે, એક વેગ આઠ ફરશી છે, ભડેપગરણને સુચિસગ તે પ્રત્યક્ષ રૂપિ દેખાય છે. તે ન્યાયે વીશ આશ્રવને રૂપિ કહીએ. સંવર ને અરૂપિ શા ન્યાયે ક હિએ? સંવર તે સમકિત, વ્રત,અપ્રમાદ, અકષાય, અગી પણું તે જીવના નિજ ગુણ અરૂપિ છે. તે ન્યાયે સંવરને આ રૂપિ કહીએ. સંવર રૂપિ શા ન્યાયે કહીએ? જે સંવરવાથી પુદ્ગળ ઉપસમાવ્યા પુગળ તે રૂપિ છે. તે ન્યાયે સંવરને રૂપિ કહીએ (૬). નિર્જરાને અરૂપિ શો ન્યાયે કહીએ? જે કર્મ નિર્જરચા, આત્મા ઉજવળ થયે તે અરૂપિ છે. તે ન્યાયે અરૂપિ કહીએ. નિર્જરાને રૂપિશા ન્યાયે કહીએ? જે નિ જર્જરિયા પુગળ તેરૂપિ છે “નિર્માતા સત્તા ઈતિ વચનાત્ (૭). બંધને અરૂપિ શા ન્યાયે કહીએ? બાધ વાના ઉપાય તે અરૂપિ છે. તેથા નિશ્ચય નયમાં તે જીવને