________________
ટો રૂપિ અરૂપિહાર ' (૯૭) ------------------------- -~~~~~- ~~- ~-- * : દષ્ટિ અરૂપિ છે. તે ન્યાયે અરૂપિ કહીએ (૧). અતિ આ શ્રવને અરૂપિશા ન્યાયે કહીએ ? અત્રત તે છકાયની હિંસાના પ્રણામ. ખાવું, પીવું, દેવું, લેવું તે જીવને વ્યાપાર છે.તે ન્યાયે અરૂપિ કહીએ (૨). પ્રમાદ આશ્રવ અરૂપિશા ન્યાયે કહીએ? પ્રમાદ તે મધ, વિષય કષાયમાં વર્તવું, તે જીવને વ્યાપાર છે. તે ન્યાયે પ્રમાદને અરૂષિ કહીએ (૩). કષાય આશ્રવ આ રૂપિશા ન્યાયે કહીએ? કષાય પ્રણામ તે જીવના છે. કષાય . આત્મા છે તે ન્યાયે અરૂપિ કહીએ (૪). યોગાશ્રવ અરૂપિ શા ન્યાયે કહીએ? યોગનું પ્રવર્તવું તે વીતરાયને ક્ષય પશમ છે. ચાગ પ્રણામ તે જીવનો છે. યોગ આત્મા છે. તે
ન્યાયે વેગને અરૂપિ કહીએ (૫). પ્રાણાતિપાતાદિ પાંચને વિષે પ્રવર્તવું તે જીવનો વ્યાપાર છે.તે અરૂપિ છે. પાંચ દ્રિ ના વિષયનું આસ્વાદવું, તથા ભાવ પાંચઈંદ્ધિ અરૂપિ છે. ત્રણે યોગનું પ્રવર્તવું, ભંડેપગરણ સુચિસગા, લેવું, દેવું મે લવું તે જીવને વ્યાપાર છે. તે ન્યાયે આશ્રવને અરૂપિકહીએ. - હવે આશ્રવને રૂપિ શા ન્યાયે કહીએ? આશ્રવ તે ક મને કર્તા છે. કર્મને કર્તા તે કર્મ છે. છ દ્રવ્યલેશ્યા રૂપિ છે. તથા પચીશ ક્રિયા તે આશ્રવ છે. શ્રી ઠાણાંગ સૂત્રના
બીજા કાણામાં પચીશ અવક્રિયા કહી છે. તે ન્યાયે આ છેશ્રવને રૂપી કહીએ. મિથ્યાત્વ આશ્રવને રૂપિ શા ન્યાયે ક હીએ? મિથ્યાત્વ ને મિથ્યાત્વમોહની કર્મના અનંતપ્રદેશી બંધ છે તથા મિથ્યાત્વ અશુભપ્રકૃતિના પરમાણુઆ આવે
છે તે આવતા કર્મને પણ આશ્રવ કહીએ. પૂર્વે ઉદયભાવમાં આ કર્મ પરમાણુઆ છે તેને પણ મિથ્યાત્વ કહીએ. તે ન્યાયે મિ.