________________
(૯૬) જેનતવર્ધક ગ્રંથ. અરૂપિ કહીએ. અજીવ રૂપિ શા ન્યાયે કહીએ? જે પુદ્ગળી સ્તિકાય રૂયિ છે તે ન્યાયે રૂપિ કહીએ (૨). પુન્યને અરૂપિ શા ન્યાયે કહીએ? અન્નપુ, પાણપુ ઈત્યાદિ દેવાના છે.
ણામ શુદ્ધ અધ્યવસાય તે અરૂપિ છે. પુન્યની કરણી ભાવ - પુન્ય તે અરૂપિ છે. તે ન્યાયે પુન્યને અરૂષિ કહીએ. પુન્યને
રૂપિ શા ન્યાયે કહીએ? પુન્યની બેતાળીશ પ્રકૃતિ અંનત - પુગળથી નીપની છે. તે ન્યાયે પુન્યને પુન્યનાં ફળને રૂ
પિ જ કહીએ (૩). પાપને અરૂપિ શા ન્યાયે કહીએ? જીવ હિંસાના પ્રણામ, જૂઠું બોલવાના પ્રણામ, કષાય વેગ હત્યા દિ અધ્યવસાય તે અરૂપિ છે. પાપની કરણી ભાવપાપ તે આ રૂપિ છે. તે ન્યાયે પાપને અરૂપિ કહીએ. પાપની ખ્યાશી પ્રકૃતિ અનંતપ્રદેશી બંધ છે. તે ન્યાયે પાપનાં ફળને રૂપિજ કહીએ (જી. આશ્રવને અરૂપિ શા ન્યાયે કહીએ? આશ્રવતે શુભાશુભ અધ્યવસાય, છ ભાવલેશ્યા રૂપ છે. ભાવલેશ્યા આરૂષિ છે. શ્રી ઠાણાંગ સૂત્રના બીજે ઠાણે જીવ ક્રિયાના બે ભેદ કહ્યા છે. ૧ સમકિત કિયા, ૨ મિથ્યાત્વ ક્રિયા. ત્યાં સ મતિ કિયા તે સંવર અને મિથ્યાત્વ ક્રિયા તે આશ્રવ. એ બેહુ કિયા જીવ કહી છે. શ્રી આચારાંગ સૂત્રનીટીકામાંગ, ઉપયોગ, લેશ્યા, સંજ્ઞા, ઇદ્રિ, શ્વાસોસ, કષાય એ સર્વે જીવના ગુણ કહ્યા છે. આશ્રવ તે કર્મને નિપજાવે છે.આશ્રવ તે કર્મને કર્તા છે. કર્મને કર્તા જીવ છે તે ન્યાયે આશ્રવને અરૂપિ કહીએ. મિથ્યાત્વઆશ્રવને અરૂપિશાત્યાયે કહીએ? મિથ્યાત્વ તે અતવને વિષે તત્વની બુદ્ધિ, તત્વને વિષે તિત્વની બુદ્ધિ. ઊંધી શ્રદ્ધા તે ક્ષયપશમ ભાવે છે. મિથ્યા