________________
દ છ કૃણદાર શ્રી નવતત્વપ્રકરણ ગ્રંથમાં મેક્ષ તે સિદ્ધને જ કહ્યા છે. તથા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના વશમા અધ્યયનમાં મોક્ષના ચાર માર્ગ કહ્યા છે. ૧ જ્ઞાન, ર દર્શન, ૩ ચારિત્ર, ૪ તપ. તે જ્ઞા નના બે ભેદ-૧ દ્રવ્યજ્ઞાન, ર ભાવજ્ઞાન, દ્રવ્યજ્ઞાન તે જાણ અજાણ ઉપયોગવંત તથા પત્ર, લખેલું પુસ્તક તથા જાણગ શરીર, ભવ્ય શરીર, તથા મિથ્યાત્વિનું ભણવું ગણવું તે દ્ર
વ્યજ્ઞાન અને સમકિતદષ્ટિનું ભણવું ગણવું જાણપણું તે ભા 'વજ્ઞાન એમ દર્શન, ચારિત્ર ને તપ જાણવું. એ ચાર ભેદ
મોક્ષના છે. તેમાં મિથ્યાત્વિને દેશ થકી વ્યવહાર નયે મેક્ષ આ છે પણ નિશે નયે મિક્ષ નથી.સમકિતદષ્ટિને વ્યવહાર નિશે
બેહમાં મેક્ષ છે. એ પ્રકારે મેક્ષની ઓળખાણ કહી. ઈતિ પાંચમે ઓળખાદ્વાર સમાપ્તમ્,
हवे बो कूणधार कहे . જીવ તે છમાં કૂણ? નવમાં કૂણ? છમાં જીવ, નવમાં જીવ. દ્રવ્યની અપેક્ષાએ જીવ. સર્વ નિર્જરા. ર અજીવ તે છમાં કૂણ? છમાં પાંચ આગલ્યા, નવમાં અજીવ. પુન્ય, પાપ, આશ્રવ ને બંધ. ૩ પુન્ય છમાં કૂણ? નવમાં કૂણ? છમાં પુગળ, નવમાં પુન્ય, આશ્રવ, બંધ અજીવ, ૪ પાપ છમાં કુણી નવમાં કૂણ? છમાં પુદ્ગળ, નવમાં અજીવ, પાપ, આશ્રવ ને બંધ. ૫ આશ્રવ છમાં કૂણ? નવમાં કૂણ? છમાં પુદગળ, નવમાં અજીવ, પુન્ય, પાપ, આશ્રવને બંધ. ૬ સંવર છમાં કૂણ? નવમાં કૂણ છમાં જીવન નિજ ગુણ, નવમાં સંવર. ૭ નિર્જરા છમાં કૂણ? નવમાં કૂણ? છમાં