________________
. (ર) " જનતત્વધક ગ્રંથ.
જીવને નિજ ગુણ, નવમાં નિર્જરા. ૮ બંધ છમાં કૂણી ના વમાં કૂણુ? છમાં પુળ પરિણામ નવમાં પુન્ય, પાપ, આશ્રવ બંધને અજીવ. ૯ મેક્ષ છમાં કૂણ? નવમાં કૂણ? છમાં જીવને નિજ ગુણ, નવમાં મેક્ષ. - હવે નય આશ્રી કહે છે. પુન્ય, પાપ, આશ્રવ ને બંધ એ ચારના ભાવ તે જીવના અધ્યવસાય છે. દ્રવ્ય તે કર્મ પુગળ છે. તે લેખે છમાં જીવને પુદ્ગળ કહીએ. નવમાં જીવ, આ જીવ, પુન્ય, પાપ, આશ્રવને બંધ કહીએ. એક અપેક્ષાએ શુભ યોગને પણ નિર્જરા કહીએ. એક નયમાં સંવર પણ કહીએ. મેક્ષ પણ હોય છે. એમ ભાવપુજે તે નિર્જરાની કરણીથી હોય તે માટે નિર્જરા પણ કહીએ. પરંતુ મુખ્ય નયમાં પુન્ય, પાપ, આશ્રવ, બંધ એ ચારને જીવને અશુદ્ધ કરવાને સ્વભાવ છે. જીવને સંસારમાં ભમાવવાના હેતુ છે. તે માટે જીવના નિજ ગુણ ન કહીએ. એ તે કર્મના ગુણ છે. તે માટે જીવમાં ન કહો તથા સંવર, નિર્જરા અને મેક્ષ એ ત્રણ્યને જીવને શુદ્ધ કરવાનો સ્વભાવ છે. સંસાર ટાળ વાને ઉપાય છે. તે ન્યાયે જીવના નિજ ગુણ છે. જે માટે એ વંભૂત નયમાં જીવના ગુણને જીવ કહીએ. તે ન્યાયે છમાં જીવ કહે તે દોષ નહી. તે પણ વ્યવહારે છે. નિચે લક્ષણ બે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના અઠ્ઠાવીસમા અધ્યયનમાં કહ્યું છે કે, “ajર સંmત્ત. નાનપ કરવો? ઇતિ વચ નાતું. ચારિત્ર તપ તે જ્ઞાનનાં ઉપગરણ છે. સિદ્ધમાં ચારિત્ર સંવર નહી; અને એના દ્રવ્ય તે ઉપચારિક નયમાં છે, પણ પરમાર્થમાં નહી.