________________
(
૩૪)
ગરીબ નીવાજ મા એક મુજને વિસારતા સેના પ્રભુ લાજ, માર ઉતમ જિન ઘન સારીખેરે, નવી જ ઠામ કુઠામ મા પ્રભુનું નજરકરૂણા થકી લહીયેઅવીચળ ધામ. મા૩. સુમતી સિધારથરાયનોરે, ત્રીસલા નદન વીર મા. વરસ બહુતેર આઉખુર, કંચન વાનને શરીર, મારા ૪ મુખ દેખી પ્રભુ તહરે, પાપે પરમાણદ; માત્ર રદય' કમળનો હસલેરે, મુનીજન કરવચદ મા. ૫. તુમ, સમરથ, સીર નાહલોરે, તે વાધે જ સ પુર; માર છત નીશાનના નાદથી, નઠા- દુશમન દુર.મા. ૬. શ્રી સુમતી સુગુરૂ પદ સેવનારે, કલ્પતરૂની છાંહ; માત્ર રામ પ્રભુ ઈન વીરજી, છે અવલ બન બાંહ. માત્ર ૭. , ' , . . . . . . ' '
અસ કળસ–ઈમ ભુવન ભાસન, દુરિત કાસન; વિમળ શાસન જયવરો, ભવી ભીંત ચુરણ, આશ પુરણ; સુગતિ કારણ સ કરો. ૧ મે થણયા ભગત, નગર મહીરાણે રહી, શ્રી સુમતીવિજય ગુરૂ, ચરણ સાનિધ; રામવિજય જ્યશીર લહી. . . . . . . . .
અથ શ્રી જ્યારસાગરજી કૃત વીશી /
* અથ શ્રી રષભ જીન સ્તવન. " પ્રભુ તાહરી સુરતી મેં ધરી ધ્યાનમાં. ધો. ૧ આંકણી, વૃષભ લછન જન વનીતા વાસી, પણશત ધનુ તનુ માનમાં. પ્ર. ૧. જગ ઉરણ સવી કીધે તેતો, ધનવરશી વરશી દાનમાં. પ્ર. ૨. નાભીરાયા કુળ મંડન ગાઉ મરૂદેવી શુત જ્ઞાનમાં. પ્ર. ૩. ચરણોત્સવ ઈદ્રાદિક સારે, શ્રી છન બેસે જાનમાં. પ્ર. ૪. ગીત ગ્યાન પ્રભુ આગે નાચે, સાચે રાચે તાનમાં. પ્ર૫. પચ મહાવ્રત લેવા અવસર, સમજાવે સુર સાનમાં. પ્ર૬. ન્યાયસાગર પ્રભુ
માર્ચ, વણી અમૃત પાનમાં મ9. .
અથ શ્રી અછત છન સ્તવને. .. , , નીલી પીળી પામરને. એ દેશી-વિજયા. નંદન સાહિબ વદે, ભાવ