________________
' (૧૩)
આ
ડી ગમે જેહને ચાહે ગુરુ તે નારીથી રંગ છે પણ જગ ઉખાણ કહે ગુરુ હવે સરીસા સરસ સભર ૨ હુ ગુણવતી રડી ગુરુ તેની ગુણ ન હેજી નાર છે. હું સેવક છુ રાવલી ગુતે સામું ન જુવે લગર છે. ૩ જગમાં તે ગુણ આગલી ગુ જેણે વશ કી ભરથાર હે મન વઈરાગે વાલીયો ગુઢ લીયે રાજુલ સયમ ભાર હેં. ૪ બેહેનીને મળવા ભણી ગુરુ પીઉં પહેલી તે જાય છે. સઘ લહી તે નારીનો ગુઢ રહિ અનુભવ સુલય લાય હેતુ ૫ સમુદ્રવિજે કુલ ચંદલો ગુe સીવા દેવી માત મલાર હેત વરસ સહસ એક આખુ ગુરુ સરીપુર સિણગાર હે૨ દેહ ધનુષ દસ દીપતી ગુ. પ્રભુ બ્રહ્મચારી ભગવાન છે. રાજુલ વર અને વલહે ગુહ રામવિજય જયવત હે ૭
-
-
-
-
અથ શ્રી પારસ્વ જન તવાળ,
પાટણના ગીતની દેશી છે–સે ભવીજન જન ત્રેવીસ, લંછન ના ગ વિખ્યાત, જલધર સુંદર પ્રભુજીની દેહડી, વામા રાણીનો જાત. સે. ૧ ચઉદીએ ઘર ઘટા ઘન શુ મલ્યો. કમઠ ર જલધાર, મુસલ ધારે જલ વ રસે ઘણું જલ થલ ન લહુ જ પાર, સે. ૨ વડ હેઠળ વાહાલો કાઉશગ રહ્યા મેરૂ તણી પેરે ધીર. દયાન તણી ધારા વધે તીહાં, ચડીયાં ઊંચા નીર સે. ૩ અચલ નચલી પ્રભુજી માહરા, પાખ્યો કેવળ નાણ, સમવસરણ સુરકોડ મલ્યા તીહા, વાજ્યાં છત નીશાન, સે. ૪ નવકર ઊચપણે પ્રભુ શોભતા, અશ્વસેન રાયનો નંદ, પ્રગટ પરતાપ પુરણ પાસ; દીઠે હવે આ સદ સેટ ૫ એક શત વરશનુ આખુ ભેગવી, પામ્યા અવીચલ રી. બુધ શ્રી સુમતીવીજે ગુરૂ નામથી રામ લહે વર શીઘ સે.
અથ શ્રી મહાવીર જીન સ્તવને ગરબી પુરે મારો ગરખેડારે એ દી–ચરણ નમી નારાજ માગુ એક પસાય; મારા લાખણ વાર્મર તુને વિનવુર, મેહેર કરે મારા નાથજી, દાસ-ધરો દિલ મહેિ. માત્ર ૧. પતીત ઘણા તે ઉધરા, બીરૂદ
જ