________________
(હરણ
ભવિયાં આણી ગજ લછેન કચન વર કાય; ચિત ધા આણી ઝબક જોર બની છેરે, સાંઈ જેર ગુની છે. ૧. કેસર ઘોર ઘણી સુચી ચંદન, લઈ વતુ ઉદાર અગી ચગી અવલ બનાઇ, મેળવી ઘન સાર. ઝ૦ ૨. જાઈ જુઈ ચપક મરૂઓ, કેતકી મચકુદ, વોલ સીરીવર દમણે આણી, પુજીએ છે સુદ. ઝ૦ ૩. મસ્તક મુગટ પ્રગટ વિરાજે, હાર હીયે સાર; કાને કુડળ સુ રયે મડળ, જાણીયે મનુહાર. ઝ૦ ૪. દ્રવ્યસ્તવ છેમ પુરણ વિરચી, ભાવો ભાવ ઉદાર, અલખ નિર જન જન મન રજન, પુજતાં ભવ પાર. ઝ૦ ૫ ચિદાન દ પુરણ ગુણ પાવન, ન્યાયસાગર ઇશ, પરમ પુરૂષ પરમાતમ નિરમળ, ધ્યાઈયે જગદીશ ઝ૦ ૬.
અથ શ્રી સંભવ છન સ્તવન
દ્વારિકામાં રાજ કરે રણછોડ એ દેશી–સ ભવ જન મન મંદીર તેડી, સકળ દેવ શીર મોડી ભાવ પુજા નિત કર કર જોડી; ૧ આંકણી સમરસ ગગાજળ નવરાવ, ભાવ તણી નહી ખોડી. ભા૨. ભક્તિ રાગ કેસર થઈ સુખડ, ઓરશિઓ મન મેડી. ભાવ ૩. ધ્યાન સુગધ કુમુમે પુજે, ટાળી નિજ મન દોડી. ભાવ ૪ ધુપ રૂપ જીનકો ઘટ વાસો; દુર ટળે દુખ ડી. ભાવ ૫ મહા નદ વ્રત મન વરતી, ભકિત થાળમાં છોડી. ભા. ૨ જ્ઞાન પ્રદીપ જગાવી જોતે, આરાત્રિ કર જોડી ભા. ૭ ઇણી પરે પુજા કરી જનછકી, કાઢે મિથ્થા એડી. ભ૦ ૮ ન્યાયસાગર પ્રભુ સુસ મહદય, વાધે હોડા હેડી ભા. ૮.
અથ શ્રી અભીનંદન જીન સ્તવન.
જિનકે મારગ મસ્ત, સુણી અરથી લોકો આંકણું. અડ દશ દુષણ વરછત દવા; અભિનદન વરષaહે. સુ. ૧ દુવિધ પરિગ્રહ ન ધરે કબડુ,
ગુરૂ ગુસા સોભિત તહે. સુ. ૨. ખત્યાદિક દશ ગુણ ગુચિ રહા. ધર્મ શું. I વનમેં મહે. સુત્ર ૩ મિથ્થામતી નિત હીંસા મલે દુર ૪ | સ.