________________
એ આકાશને ગુણ અનુમા જણાય છે એમ અનુમાન મસાણથી સર્વ આ વિદ્રવ્ય જાણ્યા જાય છે. ' ઇ .
ન
તથા ઉપમા પ્રમાણે તે જેમ ઈન્દ્રધનુષ સ ધ્યારાગ પલટે છે તેમ પુદગળનો રંગ અસ્થિર છે પલટન સ્વભાવ છે જેમ ગજકર્ણ અથીર છે તેમ પુ દગળ પણ અથીર છે ઇત્યાદિક અનેક ઉપાયે કરી પુંગળને સ્વભાવ દેખાય છે તે ઉપમા પ્રમાણથી પુદગળનું સ્વરૂપ જણાય છે પુદગળને રણ પલટો દે ખીને ઉપમા આપીએ તે ઉપમા પ્રમાણ જાણવુ અને ચોથો આગમ પ્રમાણ તે જેમ અજીવના ખધ દેશ પ્રદેશ તે સાર દ્રવ્યના કહ્યા અને પાંચમા !. દગળદ્રવ્યમાં પરમાણુ આદી ખધ પ્રવર્તતા દ્રવ્યગુણ પર્યાયને કથન જેમ સુત્રમાં પરૂપ્યા વળી પરમાણુની અપેક્ષાયે એક વર્ણ એક ગધ એક રસ બે સ્પર્શ અને પરમાણુની રાશીમાં પાંચ લર્ણ બે ગધ પાંચ રસ ચાર ફરસ એ સોળના પર્યાયની એક ગુણથી માંડીને યાવત અનંત ગુણ પયત વ્યખ્યા કરવી તેને આગમ પ્રમાણથી પુદગળ જાણીયે.
પુદગળના વર્ણાદિકની પર્યય પુદગળથી ભીન્ન નથી જેમ સાકરદ્રવ્ય અને સાકર મીઠો રસ ભી નથી પણ દ્રવ્યગુણ પર્યાયના વ્યાખ્યાનમાં દ્રવ્ય પર્યાય વચન યોગથી ભીન્ન કહેવામાં આવે છે જેમ સાકર મીઠી આંબલી ખાટી એ સબધ વચનથી ભીન્નભિન્ન દેખાય છે પણ આગમ પ્રમાણથી કયગુણ પર્યાય તે એક જ વસ્તુમાં છે પણ જુદા જુદા નથી એ આગમ પ્રમાણનો વિતતાર ઘણો છે તેને અધિકાર શ્રીભગવતિ સુત્રના વીસમા સતકમાં ભાંગાકહ્યા છે તિહાંથી જેવુ આગમ પ્રમાણ જાણતુ.
હવે ધમાલતીકાયના ખધ દેશ પ્રદેશના દરવ્યગુણ પચય આગમમાં કહ્યા છે જેમ ધર્મદ્રના એક પ્રદેશમાં અન તો પર્યાય છે કેમકે અનતા જીવ ! દગળને ગતિસહાક આપે છે તેમાં ષટ ગુણ હાણી વૃદ્ધિ છે તથા ઉત્પાદય અને ધ્રુવના પાયે કરી સયુકત છે તે ધર્મદ્રવ્યનો આગમ પ્રમાણ જાણવું એમ અધર્મદ્રવ્ય સ્થિતિ સહાયકારી છે શેષ ધર્મદ્રવ્યવત જાણવુ તેમજ આકાશદવ્ય સદા અવકાશનું વાવાળુ છે અવકનો અરૂપી પણ અચેતન પણ અનપણું