________________
('૪૯૩ )
જેમ, આત્માનુ ઉપયોગ સતવત છે એ ખાટું છે તેમ શબ્દ નયવાળા કહે છે કે આત્મા બુધ રૂપ નથી એ પણ ખાટું છે ૮૫ !! શુદ્ધ પર્યાયરૂપ આત્મા પુર્વ પશ્ચાતપણાના જે ભેદ તે પણે ધ સ્વભાવના કરતા છે એમ તા વીક છે : ૮૬ ) -
દિગખર એમ કહે છે કે શુક્ર દ્રવ્યાર્થે વળી જેમ ઉપયોગ વિના સૂત ભયે તેનું પણ શુષ્ક સ્વભાવનું કરતાંપણુ જતુ નથી કેમકે તે તેને સ્વભાવેજ પરીણમે છે. એમ પુર્વ બુધીનુ કહેવુ છે ॥ ૮૭૫ દ્રવ્યાસ્તીક નયની જે શુ ધ પ્રકૃતીછે તે સગ્રહ નય ઉપર ચાલે કેમકે સમતિ ગ્રંથમાં સિધસેનસુરીયે કછે.' ! ૮૮
તેને મતે કરતાપણુ નથી કેમકે સંદૈવ્ય ભાવના અન્વય છે માટે કુટસ્થ કેરળ નિર્વાકીય જે આત્મા તે સાક્ષીપણાને આશ્રીને રહ્યા છે ! ૮૯ ૫ કરવા ના વ્યાપાર કરતા નથી ઉદાશીની પેઠે રહ્યા છે જેમ કચરે માકાશ લેખાતુ ન થી તેમ કને આત્મા લેપાતે નથી ૯૦ ॥
પોતાના રૂપને નવીન કરવુ નથી માત્ર પોતાના રૂપને પોતા થકી કેવળ નણી લેવુ છે જેમ દીવેથી યાતી દીસે છે તેમ નિત્ય શાશ્વત આત્મા સ્વ પ્રકાશ હોવાથી જાતે પોતાને મકાશે છે ૫૯૧ ૫ એમ આત્માને સ્વપ્રકાશ અ ને સાસ્વત અ ંગીકાર નહી અને પરપ્રકાશકર્તૃત્વ સિધ માનીયે તે પુર્વ અનાત્મ પણુ અંગીકાર કરવુ પડશે કેમકે ક્રીયા વડે ઉત્પન થએલા પદાર્થનુ પુર્વતુ રૂપ જુદુંજ હોય છે એવા નિયમ છે એવી રીતે આત્માની ઉતપતીની પૂર્વ સ્માત્માને અનાતમ માનવુ પડશે અને કીચા વડે આત્માનુ રૂપાંતર થાય છે એમ માનીએ તે આત્માની આવ્રતી અંગીકાર કરવી પડશે આવ્રતી અંગીકાર કરીએ તો સંસાર વિષયક હજારો કૃતરૂપ હેતુ વડે હજારો રૂપ બદલામે તારે પુર્વતુ પ અનાત્મ અને ઉત્તર ક્રિયા જન્યરૂપ આત્મા માનવુ પડશે અને એ મ કહ્યાથી છેવટે અનવસ્થા દોષ માસ થશે ॥ ૯૨ ૫
'
તે માટે ડ઼ા નયને વિષે કર્તા પણુ, નથી કેમકે આાત્મા શુધ ભાવના ધરનાર છે અને લોકમાં ઊપચારથી તેનુ કર્તા પણ કહે છે ॥ ૩ ॥ વિશેષ ગ્રાહી
-