________________
(૪૮૮)
તેમ અનંત ભવ સત્યતા એ પ્રાચને જાણવું છે ર૭ જેમ સ્વપનામાં દીઠેલો અર્થ જાગ્યા પછે દેખાય નહીં તેમ વ્યવહાર સ્વર્ગાદી માર્ગ શોણ છે પણ નિયત પ્રમાણે જ્ઞાની પુરુષને સસાર નજણાય. ૨૮
જેમ મધ્યાને મૃગતૃશ્નાવડે પ્રથ્વી ઉપર જળ પર દેખાય છે તેમ સજોગે ઉપની સૃષ્ટી તે વિવેકની ખ્યાતીએ નાશ દેખાય છે કે રહે છે જેમ ગાંધર્વ નગર વડે આકાશે આડબર જણાય તેમ સજોગે મગટા જે સર્વ વિલાસ તે જુઠા છે. ૩૦
. એ રીતે શુધ નયે જે એક પણ ગ્રહ્યું તે આત્માને વિષે પામ્ય અને અ શા દીકની જે કલ્પના તે પુર્ણવાદીને વાહાલી નથી કે ૩૧ સુત્રમાં એગે આયા એહવે જે પાઠ છે તે એજ અશેયે કહ્યા તે એક પ્રગટ - ત રૂપ જે આતમા તેજ રૂપ છે એમ શુદ્ધ નય વાળા કહે છે. ૩ર છે
નિશ્ચય ન કહે છે કે પ્રપંચ સચય વડે સંકલીષ્ટ એટલે દુઃખ રૂપ એહવું છે એ માયા રૂપ છે તે થકી હે ભગવાન હે આત્મા હુ બહુ છુ માટે પ્રસન્ન થાઓ અને શુદ્ધ રૂપ પ્રકાશ કરે છે ૩૩ છે કોઈક પ્રકારે રૂપી પણ પામ્યો જે આત્મા તેને વેદનાદીક ઉપજે છે માટે વ્યવહાર નય વાળો શરીર સાથે આ ત્માનું એકત્વ પણ માને છે. જે ૩૪ છે
પણ તે વાત નિશ્ચય નય વાળો સહી સકતે નથી જેમ અગ્ની શીતળતા પામતો નથી તેમ જે અરૂપી આત્મા છે તે અશે કરીને પણ રૂપી પણાને પામતો નથી કે ૩૫ જેમ બળતા અગ્નીને સંજોગે છત ઉશ્ર થયું એવો ભ્રમ તે રૂપી શરીરને સજોગે આત્મા પણ રૂપી દીશે છે એ પણ ભ્રમણજ દેખાય છે. ૩૬
કેમકે રૂપ રસ ગધ સ્પર્શ અને સંસ્થાન એટલા વાના આત્માને નથી એતો પુદગળને છે તેમજ બાજ્ય ધર્મ પણ નથી શબ્દ નથી તે વારે આત્માને શી રીતે રૂપી કહેવાય છે ૩૭ વળી આત્મા નજરે દેખાય એવો પણ નથી મનથી ઝહેવાય એહ પણ નથી તથા વચમેં પણ અગોચર છે જેનું રૂપ પિતાને પ્રકાશે છે પણ બીજાને પ્રકાશ નથી તેને રૂપી કેમ કહેવા ય. છે ૩૮ છે