SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩૩) જેને વિષય થકી પ્રશાંત થયા છે અને વિશ્રમ રહિત ઇંદ્રીયોના વિષય ને વિમુખ કરવો તેણે કરીને મનોહર પૈરાગ્યમાર્ગ શેવવાનુ બને અને વિષયને પણ ત્યાગ થાય તેને નિશ્ચય થકી વૈરાગ્ય દિશાનો રાજમાર્ગ છે . ર૭ | અને જે ઈચ્છા વિના સેહેજે કોઈ કારણુ યોગે પિતે ઈદ્રીય વિકાર થકી નિવર્યો છે પણ પ્રશાંતને અણું ઉદીરવે કરીને અનિયંત્રણ કરીને એટલે ઈદ્રીયનો નિરોધ હજી કરયો નથી પણ સહેજ ચારીત્ર પ્રમુખના યોગે ઇદ્રીય નિરોધ થયો છે એહવા તૃપ્તવત જ્ઞાની પુરૂષ તેનું વૈરાગ્ય તે પુક્ત રાજ્ય મારગના વિરાગ્યની એકપદી છે એટલે એક ડડી છે જેમ ગાડાં ચાલવાના મા ને તો મોટો માર્ગ કહીએ પણ માણસને પગે ચાલવાનો રસ્તો નહાનો થાય છે તેવું તે વૈરાગ્ય પણ નહા કહી. ૨૮ બળાત્કારે પ્રેક્ષ્યા થકા વનના હાથીની પેઠે ઇદ્રીય કદાપી વશ થતી નથી ઉલટી અનર્થની વૃદ્ધી કરનારી થાય છે . ર૯ છે લાજે કરી નીચુ જુવે છે અને મનમાં દુષ્ટ ધ્યાન ધરે છે એહવા ધર્મ ધુતારા પ્રાણ તે પોતાના આત્માને નરકના કુપમાં નાખે છે. તે ૩૦ | શુભ ભાવને અર્પણ કરીને સદા વપર વિવેચન જ્ઞાન યુક્ત ભાવનાવાળા જ્ઞાતા વિરક્ત પ્રાણ ઇદ્રીયોને ઠગવાને સમર્થ થાય છે પણ બીજા નથી થતા છે ૩૧ પ્રવૃતીને વિષે અથવા નિવૃતિને વિષે જેને સંકલ્પ નથી અને થાક પણ નથી એહવા સભાવે વર્તનારના સર્વ વિકાર દુર થાય છે અને એનું જ નામ અદભુત વૈરાગ્ય પણ છે, જે ૩ર છે જેમ કાષ્ટની પુતળીને દેરીના સચારે કરી નાચનારીના માફક નાચતી જોઈએ છીએ પણ તેને કર્મબંધન નથી તેમ લાકીક વ્યવહારને વિષે વર્તતા છે જ્ઞાની યોગીશ્વર પુરૂષ તેહને સસારની પ્રવૃતી પીડા કરતી નથી ૩૩ . ! એ વૈરાગ્ય દિશાને પરદર્શની જોગમાયાને નામે પ્રગટપણે બોલાવે છે એ પણ છે લોકને ઉપકાર કરતા છે એને વિષે દુષણ નથી. ૨૪ છે સીદ્ધાંતમાં પણ સાંભળીએ છીએ કે અપવાદને વિષે પણ મૃગલા - 6 રખી પરખદાને પણ નિરાસ કરવી એ વૃષભ તુલ્ય ગીતાર્થની શુધ જ્ઞાન દીશા જાણવી રૂ૫ છે પરીપક થઈ થકી એવી જે જ્ઞાન દીશા અને જેનું કુળ ઉદાસીનતા છે તે થકી એથે ગુણ સ્થાનકે પણ વૈરાગ્યદીશા પ્રાપ્ત થાય છે ઇતિ શ્રી વૈરાગ્ય સભાના નામે પાંચમ અધીકાર સભામ.
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy