SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ર) અને જે આત્માને આશ્રીને શું કીયા અતર આત્માને વશે પ્રવર્તે તેનું ; નામ પરમેશ્વર અધ્યાત્મ કહે છે. * * * * * ! સામાઈક ચારીત્ર જેમ સર્વ ચારીત્રને વિષે અનુગત કારણ પણે વરતે છે તેમ સંજોગને વિષે અચાત્મ પણ સહચારી પણ વરતે છે. ૩ અપના બધી જે ચર્થો "ગુણઠાણે ત્યાંથી માંડીને ચઉદમાં ગુણઠાણ લગે અનુક્રમે જે આત્માની વિશુધતા પ્રગટ થાય તે સર્વ અધ્યાત્મ કિયા જણવી. ૪ અને જે અહારો પધીને અરશે તથા પુર્જા પામવાની રીધી તેની ગ- 1 રવતા બંધાણ થકી ભવાભીનંદી જે કીયા કરે તે સર્વ અધાત્મ કીયાની છે વરણી જાણવી. ૫ ૧ સુદ્રતા ૨ લોભ ૩ રતિ ૪ દીનતા ૫ મત્સરીપણુ ૬ ભય ૭ શઠતા ૮ અજ્ઞાનતા. એ ભાવાભીનદી પણાના સંગ થકી જે કીયા કરે તે કીચાનો આરભ નિફળ થાય છે. ૬ ૧ શતગુણ ૨ દાંત ગુણ ૩ સદા ગુપ્તીય ઇદ્રીયપણુ ૪ મોક્ષાર્થીપણું ૫ વિશ્વનું વાત્સલ્યતા પણ ઈત્યાદીક નીરદભી પણે જે કિયા કરે અધ્યાત્મ ગુણની વૃધી કરતા થાય છે તે માટે જેને તત્વ વુછવાની સત્તા ઉપની છે તથા તવ પ્રતે હવે પુછવાને સન્મુખ થયો છે સાધુને પાશે તત્વ પ્રતે સાંભળવાને અને રયે જાવાનું શીલ છે એમ કીય યોગને વિષે રહ્યું કે ધર્મના તત્વને પુછે છે. ૮ એમ તત્વને અગીકાર કરતો થકો જેને પુર પ્રતીપન થયો છે સમ્યક્ત દર્શન એવા શ્રાવક તથા ચતી તે ત્રણ પ્રકારના ૧ ઉપસમ સમકેતિ, ૨ ક્ષયો પસમ સમકતી, ૩ લાયક સમકેતિ તે અનુતાનુ બધીનો અશ ખપાવ્યું છે જે છે ૮ વળી જેણે દર્શન મેહનીય ખપાવી છે અથવા મોહનીયને ઉપ સમાવી છે એહવા જે ઉપાશાંત મહા સપક અણુને વિષે વરતે છે તથા જેણે મોહનો ક્ષય છે કરયો છે તે સંજોગી કે વળી તથા અગી કે વળી ભગવંત જાગવા. ૧૦ એ અનુક્રમે જે કહ્યા તે સધળા એક એક થકી અસંખ્યાત ગુણી નઝરાના કરતા છે, એક કલાયે કરીને પણ અધ્યાત્મની વૃધીને અરશે ઉદ્યમ કરવો એહી હેતુ છે. ૧૧ જેમ રથના બે ચક તેરથની સાથે સંલગ્ન છે તઘા પક્ષીની બે પાંખે તે પક્ષની સાથે સંલગ્ન છે તેમ એક સુદ જ્ઞાન અને બીજી સુહ કીયા એ બે અશ તે અધ્યાત્મની સાથે સંલગ્ન જ છે. ૧૨ : પુર્વે તો નીશ્ચય નય અને વ્યવહાર નયના આરે પણ માત્ર ઉપચાર થીજ છે પણ પાંચમાં ગુણઠણથી માંડીને એ તે ઇરછે છે કે ૧૩ અને ચોપે ગુણકાણે પણ શુસખાદી કયા તે ઉચિત છે જેમ કે સેનાના ઘ .
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy