SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧૧) ગુણ તે જેની સાથે જ્ઞાન ધ્યાન તપ પરીકમણે એળે કરતા હોય અને સ દહણ પણ એક જ હેય તે આપણે સાધમી ભાઇ છે તેની ભક્તિ કરવી આ થવા સર્વ જીવના જ્ઞાનદી ગુણ આપણ સમાન છે માટે સર્વ જીવ ઉપર દયા કરવી અથવા બીજા જીવના પણ આપણા તુલ્ય જ્ઞાનાદી ગુણ છે તે જ વને પિષવા યોગ્ય જ્ઞાન ધ્યાનનો ઘણે અભ્યાસ કરાવે- પ્રભાવક ગુણ તે ભ ગવંતના ધર્મ પ્રભાવના મહીમા કરવા એ સમકતના આઠ ગુણ કહ્યા. હવે સમઝીતના પાંચ ભુષણ કહે છે ૧ ઉપસમ ભાવ ભુષણ તે વિવે. કી પ્રણ પ્રત્યે કષાય ન કરે અને જે કદાચીત કષાય કરે તે પણ તરત મન ને પાછો વાળ, ૨ આસ્તા ભુષણ તે ભગવંતના વચન ઉપર શુધ પ્રતીત રા ખે ભગવતે જેમ આગમમાં આજ્ઞા કરી તેમ સદ, ૩ દયા ભાવ ભુષણ તે સર્વ જીવ પોતાના સરીખા જાણું દયા પાળવી. ૪ સ વેગ ભુષણ તે સસારથી તથા ધન્યથી શરીરથી ઉદાસીપણે રાખ, ૫ નિરવ ભુષણ તે ઈદ્રીયને સુખ જીવે અનતીવાર ભગવ્યા પણ તે દુખનાં કારણ છે એક ચીદાનદ મેક્ષ મઈ અતી દ્રીય સુખને આપણાં કરી જાણે એ સમકતનાં પાંચ ભુશણ કહ્યાં. હવે છ આયતન કહે છે નીશ્ચય કુગુરૂ તે ભગવતના વચનના ખોટા અર્થ કરે ખાટી પરૂપણ કરેતે, ૨ વ્યવહાર કુગુરૂ તે જોગી શન્યાશી બ્રાહ્મ ણ અને આચાર હીન વિષધારી યતિ તે પણ છોડવા. ૩ નીશ્ચય કુદવ તે જેણે શ્રી વીતરાગ દેવનું સ્વરૂપ નથી જાણ્ય. ૪ વ્યવહાર કુદેવ તે જે સરાગી દેવ કૃશ્ન માહે દેવ ખેત્રપાળ દેવી પીતર પ્રમુખ તે પણ છોડવા. ૫ નીક્ષે કુધર્મ જે એકાંત માર્ગ બાય કરણી ઉપર રાચ્યા છે અતરંગ જ્ઞાન નથી ઓળખ્યા તે ૬ વ્યવહાર કુધર્મ તે પારકા અન્યમતીના સર્વ દર્શની નામત છાંડવા એટલે કુદવ કુગુરૂ તથા કુધર્મને છડી સુધ દેવ ગુરૂ તથા ધરમ સદહે તે સમકેતીની સદહણ જાણવી સમકતનાં લક્ષણ પાવણ સુત્રથી કહે છે તેનો માત્ર અર્થ લખીએ છીએ. પરમાર્થ છ દ્રવ્ય નવ તત્વના ગુણ પરજાય મોક્ષનું સ્વરૂપ એટલે જે પરમાર્થ સુક્ષ્મ અર્થ છે તે જાણવાનો ઘણો પરચો કરે અથવા જાણવાની ઘ ણી ચાહના રાખે અને ભારી રીતે દીઠા છે તથા જાયા છે પરમાઈ છ ક. વ્ય મેક્ષ માર્ગ જેણે એહવા ગુરૂની સેવા કરે એટલે જ્ઞાની ગુરુ ધારવા અ ને સમજીત વિના જે વધાર એહવા ગુનો સંગ વર અને કુદર્શની ને અન્ય -
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy