________________
-
------
--
--
--
(૪૧ ) ઉતરાધ્ધન ૪ ઉઘનિયુક્તિ એ ચાર મુળ સુત્ર તથા એક નંદી બીજુ અનુ જોગધાર એ પીસતાળીસ આગમ તે મુળ સુત્ર તથા નિરયુક્તિ ભાવ ચુરણી ટીકા એ પચાગીનાં વચન જે જીવ માને તથા આગમ સાંભળવાની તથા ભ !! સુવાની જે ચાહના ઘણી રાખે તે સુત્ર રૂચી જાણવી.
૫ જે જીવ ગુરૂ મુખ થકી એક પદને અર્થ સાંભળીને અનેક પદ સદહે તે બીજ રૂચી,
૬ અભીગમ રૂચી તે જે સુત્ર શિધાંત અર્થ સહીત જાણે અને અર્થવિ.
ચાર સાંભળવાની ઘણી ચાહના હોય તે અભીગમ રૂચી છે , ૭ જે છ દ્રવ્યના ગુણ પરજાયને ચાર પ્રમાણ તથા સાત ન કરી જાણે તે વિસ્તાર રૂચી,
૮ કિયા રૂચી તે દર્શન જ્ઞાન ચારીત્ર તપ વિનય સુમતી ગુપ્તી બાજ્ય કીયા સહીત આત્મ ધર્મ સાથે જેને ઘણી રૂચી હેય તે કયા રૂચી.
૮ સક્ષેપ રૂચી તે જે અર્થને જ્ઞાનમાં છેડે કહે થકે ઘણો જાણીને કુમતીમાં પડે નહી ન મતમાં પ્રતીતાને તે સંક્ષેપ રૂચી, ,
૧૦ જે પાંચ આસ્તીકાયનું સ્વરૂપ જાણે સત સાનને સ્વભાવ અતરંગ સતા સદહે તે ધર્મ રૂચી, - હવે સમકતના આઠ ગુણ કહે છે ૧ નિસંકા તે નાગમ મધે સુ હમ અર્થ કહ્યા તે સાચા સદહે તેમાં સંદેહ આણે નહી, તથા સાત ભચથી પણ ડરે નહી, ૨ નિકંશા ગુણ તે પુણ્ય રૂપ ફળની ચાહના ન રાખે કેમકે જહાં ઈચ્છા તીહાં કર્મનો બંધ છે માટે, ૩ નિવિતીની છા ગુણ તે સુભ અશુભ પુદગળ એક સરખા છે તેમાં પુર્ણયના ઉદયથી સુભ ભોગ મીલ્યા - કી ખુશી થઇ અહકાર ન કર તથા પાપના ઉદયથી દુઃખજોગ મીલ્યા દી“ લગીર થવું નહી, ૪ અમુઢ દ્રષ્ટી ગુણ તે જે આગમમાં સુક્ષ્મ નીગેદના તથા છ દ્રવ્યના સુક્ષ્મ વિચાર કહ્યા છે તે સાંભળતે થકે સુઝાય નહી જે પોતાની ધારણમાં આવે તે ધારી રાખે અને જે ધારણમાં ન આવે તેને સદહે. ૫ અવqહગુણ જે આપણા જીવમાં અનત જ્ઞાનાદી ગુણ છે તે ઇપાવવા નહીં સુધ સતા જેવી તેવી કહેવી રાગદ્વેષ અજ્ઞાન તે કર્મની ઉપા ધી છે જીવ એ ઉપાધીથી ન્યારો છે ૬ થિરી કરણ ગુણ આપણા પરી
ણામ જ્ઞાનમાં સ્થીર કરવા ડગાવવા નહી અથવા કોઇ ભવ્ય પ્રાણી ધર્મથી I પડતો હોય તેને સાહાય ઈ ઉપદેશ આપી સ્થીર કર. ૭ વાત્સલ્યતા છે
-
- -
.
.
.
.