________________
'
(૩૭૯) તે છે અને વિક્ષેત્ર પરમાણુ તે સાદી સાંત છે શ્વકાળ થતી અગુરુ લઘુ ગુ
ણ તે અનાદી અનત છે અગુરૂ લઘુનો ઉપજવો વીણસો તે સાદી સાંત , ' છે સ્વભાવે તે ચાર ગુણ અનાદી અનત છે અને વર્ણદી પર્યાય ચાર એટલે વર્ણ, ગધરસ, સ્પર્શ તે સાદી સાંત છે એ દ્રવ્યદીચારમાં ભગી કહીં.
* હવે છ દ્રવ્યના સબધ આશ્રી ભગી કહે છે તીહાં પ્રથમ અકાચંદ્ર(વ્ય છે તેમાં અલોકાકાસમાં કોઈ દરવ્ય નથી અને લોકાકાસમાં છ દ્રવ્ય છે તીહાં કાકાસ દ્રવ્ય તથા બીજી ધરમાકાય દર અને ત્રીજુ અધરમાં
કાય ચ તે અનાદી અનંત સબધી છે, જે લોકાકાસના એકેક પ્રદેશમાં 'ધરમદ્રય તથા અધરમ દ્રવ્યનો એક પ્રશકરહયો છે તે કીવારે પણ વીંછડ
શે નહીં માટે અનાદી અનત સબંધી છે આકાશ ખેત્ર લોક સર્વે અને જીવ દ્રવ્યને અનાદી અનત સબંધ છે અને સારી કરમ સહીત તથા લોકના પ્ર દેશનો સાદી સાંત સબધ છે. લોકાંત શીધ ખેત્રના શીધ અને આકાશ પ્રદેશ સાથે સાદી અનત સબધ છે લોકાકાસ અને પુદગલ દ્રવ્યનો અનાદી અનંત સબધ છે અકાશ પ્રદેશની સાથે પુદગળ પરમાણુનો સાદી સાંત સબંધ છે એક આકાશ દ્રયનીપરે ધરમાસ્તીકાય તથા અધરમાસ્તીકાયને પણ સર્વ સબંધ જાણવો જીવ અને પુદગળના સબંધમાં અભવ્ય જીવને પુદગળ ને અનાદી અનંત સબધ છે કેમકે અભવ્ય જીવનાં. કરમ કીવારે ખપશે - હી માટે અને ' ભવ્ય જીવને. કર મનુ લાગવુ અનાદી કાળનુ છે પણ તે કોઇવારે છુટશે માટે ભવ્ય જીવને પુદગળ સબધ અનાદી સાંત છે તથા ની શ્રય ન કરી છ દ્રશ્ય સ્વભાવ પરીણામ પરીણામ્યા છે તે પરીણામીપણે સાદાય સાસ્વત છે તે માટે અનાદી અનત છે અને જીવ તથા પુદગળ બેહ દ્રય મીલી સબધ ભાવ પામે છે તે પર પરીણામી પણ છે તે પરપરીણામી પણે અભય જીવને અનાદી અનત છે અને ભવ્ય જીવને અનાદી સાંત સાંત છે અને પુદગળના પરીણામ પણ તે મતાએ અનાદી અન ત છે અને પુદગળને મીલ વીછડો તે સાદી સાંત છે એટલે જીવદર પુદગી સાથે મી સક્રિય છે અને પુદગળ કરમથી રહીત થાય તેવારે જ અકીય છે અને પુદગળ સાદી સકીય છે.
હવે એક અનેક પક્ષથી નીશ્ચય જ્ઞાન કહેવાને નય કહે છે ગર્વ દરવ્યમાં અનેક સ્વભાવ છે. તે એક વચનથી કહ્યા જાય નહીં. માટે માહો માંહે નય કેરી સપિપણે કહે છે તીહાં મુળ નયના બે ભેદ છે. એક દ્રવ્યાર્ધક બીજ પ.
-
-
~
~
.