SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૭૮) વળી નવા બંધાય છે માટે સાદી અનત ભાંગ પુદગળમાં નથી ": કળાદમાં ચાર ગુણ અનાદી અનત છે અને પર્યાયમાં અતી કાળ અનાદી સાંત છે અને વર્તમાન કાળ સાદી સાંત છે અનાગત કાળ સાદી અમત છે; એ કાળનું સ્વરૂપ તે સર્વ ઉપચારથી છે એ રીતે કાળ દરમાં ભગી કહી. } હવે દરથક્ષેત્રકાળ તથા ભાવમાં ભંગીકહે છેવ દરમાં વદરન્ય થી જ્ઞાના ગુણ તે અનાદી અનત છે , વક્ષેત્ર જીવના પ્રદેશ અસખ્યાતા છે તે સાદી સાંત છે. તદનાપણે ફરે છે તે માટે અથવા અવગાહના મા કે સાદી સાંત છે, પણું છતીપણે તે અનાદી અનંત છે વિકાળા અગુરૂ લધુને ગુણે અનાદી અનત છે અને અગુરુ લઘુ-ગુણનો ઉપજવો તથા વિણસો તે સાદી સાંત છે તથા સ્વભાવ ગુણ પથાય તે અનાદી અનત છે અને તે ભેદાંતરે અગુરુ લઘુ તે સાદી સાંત છે. ' ' ઘરમારતકામાં વદરાજે ચલણ સહાય ગુણ તે અનાદી અનત છે. અને ખેત્ર અસખ્યાત પ્રદેશ લોક પ્રમાણ છે. તે અવગાહનાપણે સાદી સાંત છે નકાળ તે અગુરૂ લધુ ગુણે કરી, અનાદી અનત છે અને ઉ. ત્પાદ તે સાદી, સાંત છે. સવભાવ તે ચાર ગુણ અગુરુ લઘુ અનાદી અનત છે. ૧. ખંધ. ૨ દેશ, ૩ પ્રદેશ તે અવગાહના પ્રમાણે સાદી સાંત છે. એમ અધર મારતીકાયના પણ દરવ્યાદી ચાર ભાંગી જાણવા તથા આકારતીકામાં વદવ્ય અવગાહના દાન ગુણ અનાદી અનત છે અને વક્ષેત્ર લોકાલોક પ્રમાણ અનંત પ્રદેશ તે અનાદી અનત છે અને શવકાળ તે અગુરુ લઘુ ગુણ, સર્વથાપણે અનાદી અનત છે અને ઉપજવે - થા વણસવે સાદી સાંત છે ફવભાવ તે ચાર ગુણ તથા ખધ અને અગુરુલ ઘુ તે અનાદી અનત છે તથા દેશ પ્રદેશ તે સાદી સાંત છે. તે આકાશ દરવ્યના બે ભેદ છે એક ચઉદરાજ લોકનો ખધ લોકાકાસ તે સાદી સાંત છે બીજે અલોકાકાસનો ખધ છે. સાદી અનતે છેકાળદરમાં સદરવ્ય જે નવ પુરાણ વર્તન ગુણ તે અનાદી અનત છે શ્વક્ષેત્ર સમય કાળ તે સાદી સાંત છે કેમકે વર્તમાન સમય એક છે તે માટે તથા વિકાળ તે અનાદી અનત છે વિભાવે તે ચાર ગુણ અને અગુરુ લઘુ અનાદી અનંત છે અતીત કાળ આ નાદી સાંત છે અને વર્તમાનકાળ સાદી સાંત છે અનાગતકાળ સાદી અનત છે પુદગળ દરમ્યમાં શવદરથ તે દર૦૧પણે જે પુરણ ગલન ધરમ તે અનાદી અને
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy