SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ * (૩ ). અવકતવય એટલે વચને કહ્યા જાય નહીં એવા છે. તીહાં કેવળી ભગવતે સમસ્ત ભાવ દીઠ તેને અનંતમે ભાગે જે વક્તવ્ય એટલે કહેવા યોગ્ય હઉતા તે કહ્ય. વળી તેને પણ અનાતમો ભાગ શ્રી ગણધર દેવે સુત્રમાં ગુ વ્યો અને તે સુત્રમાં ગુંથ્યા તેને અસખ્યાતમે ભાગે હમણાં આગમ રહ્યા છે એ છ દરવ્યમાં આઠ પક્ષ કહ્યા. હવે નીત્ય તથા અનીત્ય પક્ષથી ભગી ઉપમી તે કહે છે. એક જેની આદી નથી અને આત પણ નથી, તે અનાદી અનત પહેલો ભાગો. આ મે જેની આદી નથી પણ અંત છે તે અનાદી સાંત બીજે ભાગે તથા જે મી આદી પણ છે અને અત એટલે હો પણ છે. તે સાદી સાંત બીજો ભાગ. વળી જેની આદી છે પણ અત નથી તે સાદી અનત નામે ચોથો ભાંગે જાણો. હવે એ ચાર ભાગ છ દરવ્યમાં ફળવી દેખાડે છે. જીવ દરવયમાં જ્ઞા નાદી ગુણ છે અનાદી અનત છે નીત્ય છે. અને ભવ્ય જીવને કરમ સાથે સબધ તથા સંસારીપણાની આદી નથી પણ શીધ થાય તેવારે અત આવ્યો તેથી એ અનાદી સાંત ભાંગે છે. અને દેવતા તથા-નારકી પ્રમુખના ‘ભવ કરવા તે સાદી સાત ભાગે છે અને જે જીવ કરમ ખપાવી મેક્ષ ગયા તેની શધિપણે આદી છે અને પાછો સસારમાં કોઈ કાળે આવવું નથી માટે “અંત નથી તેથી એ સાદી અનંત ભગે છે. એ જીવ દર ૦ચમાં ચિભંગી કહી. જીવ દરચના ચાર ગુણ અનાદી અનંત છે. જીવને કરમ સાથે સજોગ તે અનાદી સાંત છે. કેમકે કોઈ વારે પર્ણ કરમ છુટે છે. ઘરમાસ્તીકાયમાં ચાર ગુણ તથા ખધપણ તે અનાદી અનંત છે અને અનાદી સાંત ભાગો નથી, તથા ૧ દેશ. ૨ પ્રદેશ, ૩ અગુરુ લઘુ એ શાદી સાંત ભાંગો છે. તથા શીદ્ધના જીવમાં જે ઘરમાણતીકાયના પ્રદેશ રહ્યા છે તે પ્રદેશ આશ્રીને સાદી અનંત ભાંગો છે. એવી જ રીતે અધરમાસ્તીકાયમાં પ ણ ભેગી જાણવી અને આકાશદરમાં ગુણ તથા ખધ અનાદી અનંત છે. બીજો ભાંગો નથી અને ૧ દેશ; ૨ પ્રદેશ ૩ અગુરુ લઘુ સાદી સાંત છે છે તથા શીધના જીવની સાથે સબંધ તે સાદી અનંત છે. પુદગળ દરભેમાં ગુણ અનાદી અનત છે જીવ પુદગળનો સબંધ અભવ્યને અનાદી અનંત છે અને ભ૦૫ જીવને અનાદી સાંત છે પુદગલના ખંધે સંઈ સાદી સતિ છે જે ખધ બાંધ્યા તે વીતી પ્રમાણે રહીને ખરે છે !
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy