________________
(૩૫) નો લોકાલોક પ્રમાણ ખધ એક છે અને ગુણ અનંતા છે પર્યાય અનતા છે પ્રદેશ અનતા છે. માટે અનેક છે કાળ દ્રવ્યનો વર્તનારૂપ ગુણ એક છે, આ ને ગુણ અનતા છે પર્યાય અનતા છે સમય અનતા છે કેમકે અતીત કાળે અનતા સમય ગયા અને અનાગત કાળે અનતા સમય આવશે. તથા વર્ત માન કાળે સમય એક છે માટે અનેક પક્ષ છે. પુદગળ દ્રવ્યના પરમાણુ અનતા છે. તે એક પરમાણુમાં અનતા ગુણ પર્યાય છે. તે અનેક પણ છે અને સર્વ પરમાણુમાં પુદગળપણ તે એક જ છે માટે એક છે જીવ દ્રવ્ય અમે નતા છે અનેક જીવમાં પ્રદેશ અસ ખ્યાતા છે તથા ગુણ અનતા છે પર્યાય અનતા છે તે અનેક્ય છે પણ જીવીત પણ સર્વ જીવોને એક સરીખે છે માટે એકપણુ છે ઈહાં શિષ્ય પુછે છે જે સર્વ જીવ એક સરખા છે તો મોક્ષના જીવ શીધ પરમાનંદ મઈ દેખાય છે. અને સંસારી જીવ કરમ વ. શ પડસા દુ:ખી દેખાય છે અને તે સર્વ જુદા જુદા દેખાય છે તે કેમ ? તેને ગુરૂ ઉતર કહે છે કે નીશ્ચય નયે તો સર્વ જીવ શીદ્ધ સમાન છે માટે જ સર્વ જીવ કરમ ખપાવીને શીધ થાય છે, માટે સર્વ જીવની સતા એક છે એવું સાભળી શીષ્ય ફરી પૂછ્યું કે જે સર્વ જીવ શીધ સમાન કહે છે તો અભવ્ય જીવ પણ શીધ સમાન છે એમ ઠરયુ. અને તે તો મોક્ષે જ. તા નથી, તેહનો ઉતર કહે છે, જે અભયને કરમ ચીકણાં છે અને અભવ્યમાં પરાવર્ત ધરમ નથી તેથી શીધ થતા નથી. તેહનો એહવો સ્વભાવજ છે જે મોક્ષ જવું જ નથી, અને ભવ્ય જીવમાં પરાવર્ત ધરમ છે માટે કારણ સામગ્રી મીલે પલટણ પામે ગુણ શ્રેણી ચઢી મેલ કરી શીધ થાય પણ છે, વના મુખ્ય આઠ રૂચક પ્રદેશ જે છે તે નીશ્ચય નયથી ભય તથા અભવ્ય સર્વના શધ સમાન છે માટે સર્વ જીવની સતા એક સરીખી છે કેમકે એ આઠ પ્રદેશને બીલકુલ કરીમ લાગતાં નથી તે શ્રી આચારગ મુત્રની શ્રી શી લગાચાર્ય કૃત ટીકાના ક વીજયાશ્ચયને પ્રથમેÈસકે શાખ છે હાથી સવવીસ્તરપણે જવું,
હવે સત તથા અસતપક્ષ કહે છે એ છ દ્રવ્ય તે રવદ. સ્વત્ર. રવ કાળ. અને સ્વભાવપણે સત એટલે છતા છે અને પરદ્રવ્ય પરક્ષેત્ર પરકાળ તથા પરભાવપણે અસત એટલે અછત છે તેની રીત બતાવવાને અરધે છે કન્યનો દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ કહીયે છીએ.
ધરમાસ્તીકાયને ચલણ સહાયપણો તે દ્રવ્ય અદ્ધરમાતીકાયનો મુળ !
*..
.
-
-
-
-