________________
अथ श्री देवचंदाज कृत श्री आगमसार
-
~
~
~
ભવ્ય જીવોને પ્રતીબોધવા નીમીતે શ્રી મિક્ષ માર્ગની વચનીકા કહે છે, તીહાં પ્રથમ જીવ અનાદી કાળના મધ્યાત્વી હતો તે કાળ લબ્ધી પામને, ત્રણ કરણ કરે છે, તેહનાં નામ, પહેલુ યથાપ્રવૃતી કરણ, બીજી અપુર્વ કર૭, ત્રીજુ અનીવૃતી, કરણ,
હવે પહેલું યથાપ્રવૃતી કરણ કહે છે, ૧ શાનાવરણી, ૨ દર્શનવરણી, ૩ વેદની, ૪ અંતરાય, એ ચાર કર્મની ત્રીસ, કોડા કેડી સાગરોપની સ્થીતી છે, તેમાંથી ઓગણત્રીસ કોડા કડી ખપાવે અને એક કોડા કોડી બાકી રાખે, ૧ નામકર્મ, ૨ ગોત્રકર્મ, એ બે કર્મની વીસ કોડા કડી સાગરોપમની સ્થીતી છે, તેમાંથી ઓગણીસ કોડા કડી ખપાવે, અને એક કોડા કોડી રાખે, અને મેહનીય કર્મની સીતેર કોડા કોડી સા ગરેપમની સ્થીતી છે, તેમાંથી અગણોતેર કોડા કોડી ખપાવીને, બાકી એક કોડા કોડી રાખે, એવી રીતે એક આયુકમે વરજીને, બાકી સાતે કર્મની એ ક પલ્યોપમના અસખ્યામાં ભાગે ન્યુન, એક કોડા કોડી સાગરોપમની સ્થીતિ રાખે, એહવું જે વઈરાગ રૂપ ઉદાશી પરીણામ તે, યથાપ્રવૃતી કરણ કહીએ, એ પહેલ કરાણ સર્વ સન્ની પચેઢી જીવ અનતી વાર કરે છે.
હવે બીજી અપુર્વ કરણ કહે છે, ઉપર કહેલી એક કડા કોડી સાગરો પમની સ્થીતિમાંથી, એક મહુરત અને અનાદી મિથ્યાત્વ, જે અનુતાનુખધીચાની ચેકડી તે ખપાવવાને, અજ્ઞાન હેય તે છાંડવું અને જ્ઞાન ઉપાદેય, એટલે જ્ઞાન આદરવું એ વાંછા રૂપ, અપુ કહેતાં જે કોઈ વારે પણ પહેલાં એહવે પરિણામ, જીવને આવ્યો ન હોય તે આવે તેને અપુર્વ કરણ કહીએ, એ બીજુ કરાણ તે સમ્યકત્વ ગ જીવને થાય,
હવે ત્રીજી અનીવૃતી કરણ કહે છે, ઉપર કહેલી મહુરત રૂપ સ્થીતિને ખપાવીને, નિરમળ સુદ્ધ સમકીત પામે; મિથ્યાત્વને ઉદય મીટે, તેવારે જીવ ઉપસમ સમકીત પામે, એહવે જે પરીણામ તે અનીવૃતી કરણ કહીએ, એ કરણ કીધાથી ગઠી ભેદ થયો કહીએ, એમ મિથ્યાત્વનો ઉદય મિટવાથી જીવ સમકિત પામે, તે સમકતની સદહાણાના બે ભેદ છે, એક વ્યવહાર
--
~
-
*
*
*
આ