________________
-
AAAAAAAAAAM
કરી ના
=
(૩૬૯) આપને રવાસી ભવનો કારે બો૦ ૪
- : અથ શ્રી શ્રી પાસ્વનાથ જીન સ્તવન.
ચાલ ચાલકે કમર તાહરી, ચાલ ગમેરે, તુજ દીઠડા વિણ મીઠડા મા હરા પ્રાણ ભરે ચા૧ ખોળા માંહિ પડતુ મેહલે, રીશે દરે; માવડી વિના 'આવડુ ખુદુ, કણ ખમેરે ચા ૨ માત વીમા કહી મુખડું જોતાં દુખ સમેરે લળી લળી ઉદયરત્ન પ્રભુ તુજને નમે ચા ૩
અથ શ્રી હાવીર જીન સ્તવન ' . • આવ આવશે માહરા મનડા મહે તુ છે પ્યારો હરિહરાદિક દેવ હું તી, હું છું ત્યારે આ૦ ૧ અહી મહાવીર ગભીર તુ તો, નાથે મહારે; હું નમુ તુહને ગમે મુહને; સાથ તાહરેરે આ૮ ૨ સાહી સાહીરે મીઠડા હાથ માહરા, વૈરી વારે દઈ દેદરે દરશન દેવ અને દેઇને લાોરે આ૦ ૩ તું વિના ત્રીલોક મે કેહનો, નથી ચારોરે, સસાર પારાવાર સ્વામી, આપ ને આરે આ૦ ૪ ઉદયરત્ન પ્રભુ જગમે તાં.તુ છે તારે, તાર તારરે અને તાર તુ સસારે આ ૫. ઈતિ શ્રી ઉદયરત્ન કૃત વીશી સંપુર્ણ
=
-
-
~
જનજાગર