________________
(૩૧)
-
-
-
-
-
સમકીત સદહણ, બીજી નિસૅ સમકીત સદણા
દેવ શ્રી અરીહત દેવાધી દેવ, અને ગુરૂસુસાધુ જે સુધો અર્થ કહેતે, તથા ધર્મ કેવળીને પરૂ જે આગમમાં સાત નય તથા એક પ્રતિક્ષ, બીજ ૫રોક્ષ, એ બે પ્રમાણ અને ચાર નિક્ષેપ કરી સદહે એહવી સદહણ તે વ્યવહાર સમકીત કહીયે, એ પુન્યનુ કારણ તથા ધર્મ પ્રગટ કરવાનું કારણ છે, એહવી રૂચી જ્ઞાન વિના પણ ઘણું જીવોને ઉપજે,
બીજુ નિશ્ચ સમકીત, તે કહે છે. નિ દેવ તે આપણો આત્મા, જીવ ની પન્ન સ્વરૂપી શીદ્ધ તે સંગ્રહ નયની સતાં ગખતાં તથા નિશે ગુરૂ તે પણ આપણે આત્મા તત્વ રમણી અને નિ ધર્મ તે આપણા જીવન સ્વભાવ જ છે, એહવી સદણ તે મોક્ષનું કારણ છે, કેમકે જીવસ્વરૂપ ઓ ળખ્યા વીના કર્મ ખપે નહી, એવી સુધ સદણા તે નિ સમકિત,
હવે જ્ઞાનનું સ્વરૂપ કહે છે, “તે જ્ઞાનને બે ભેદ છે, એક વ્યવહાર જ્ઞાન બીજુ નિ જ્ઞાન, તેમાં જે અન્ય મતીનાં સર્વ શાસ જાણવા અથવા જૈન આગમમાં કહ્યા જે એક ગણીતાનુ યોગ તે ક્ષેત્ર માન, બીજે ચરણ કણાનુયોગ, તે ક્રિયા વિધી, ત્રીજો ધર્મ કથાનુયોગ; તે ત્રણ અનુયોગનું જાણવાપણ તે સર્વ વ્યવહાર જ્ઞાન છે, અથવા અતર ઉપયોગ વીના જે સુત્રના અર્થ કરવા તે પણ વ્યવહાર જ્ઞાન કહીએ,
છ દ્રવ્ય તથા તેના ગુણ અને પર્યાય સને જાણે. તેમાં પાંચ અજીવ દ્રવ્ય છે તે હેપ કહેતાં છાંડવા યોગ જાણી છાંડવા, અને એક જીવ દ્રવ્ય તે નિએ ન કરી સીધ સમાન મેક્ષમાં મોક્ષને જાણનાર મોક્ષનું કારણ ક્ષનો જવાવાળો મોક્ષમાં જ રહે છે, એહવો આપણો જીવ અનત ગુણી અરૂપી છે તેને ધ્યાવે તે નિચે જ્ઞાન કહીએ
હવે એક ધર્મતીકાય; બીજો અધર્મ સ્વીકાય; ત્રીજો આકાગ્નીકાય; થો પુદગળાસ્તીકાય. પાંચમ છવાસ્તીકાય, છઠો કાળ, એ છ દ્રવ્ય સાવતા છે, તેનું જ્ઞાન કહે છે. એ છ દ્રવ્ય મથે પાંચ અજીવ દ્રવ્ય છે અને એક જીવ દ્રવ્ય તે ચેતના લક્ષણવંત છે ઉપાદેય છે.
હવે એ છ દ્રવ્યના ગુણ કહે છે, પહેલો ધર્મતીકાયના ચાર ગુણ. એક અરૂપી, બીજે અચેતન, ત્રીજે અકીય ચોથો ગની સહાય ગુણ અને બીજો 4 અધમસ્તીકાયના પણ ચાર ગુણ છે, એક અરૂપી, બીજો અચંતન, ત્રીજે આ / કોય; ચોથ સ્થીતીસહાય ગુણ, અને ત્રીજે આકારતીય દ્રવ્યના ચાર ગુણ
-
Tu Sens
t -
-
-
-
-
-
-
-
-